________________
નફો થાય. હું આ રીતે ધંધો નહીં કરું. આ વાત સાંભળીને જિનદત્ત ગુસ્સે થયો. ભાઈએ ગુસ્સામાં પાંચ શેરી (વજન) લઈને જિનપાલ ઉપર ફેંકી. જિનપાલ મૃત્યુ પામ્યો અને જુદા જુદા નાના ભવ કરીને બીજા ભવમાં જિનપાલનો જીવ માનવતી તરીકે પ્રાપ્ત થયો. જિનદત્ત પણ ભાઈના મૃત્યુથી પશ્ચાતાપ કરવા લાગ્યો. ભાઈના વિયોગની અસહ્ય પીડાથી મૃત્યુ પામીને માનતુંગ રાજવી તરીકે જન્મ થયો.
માનતુંગ અને માનવતીની કથા વિશિષ્ટ પ્રકારના સંબંધમાં સંક્ષેપમાં રજૂ કરી છે. સંદર્ભ સૂચી ૧. જૈન ગુર્જ. કવિ પા. ૨/૩૫૮ ૨. એજન પા. ૩/૧૬૧ ૩. એજન પા. ૩/ર ૧૬ ૪. એજન પા. ૩૩૮ ૫. માનતુંગ-માનવતી રાસ પા. ૧
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org