________________
કેશી-પ્રદેશીનો સંબંધ જૈન સાહિત્યમાં સુવિદિત છે. આ અંગે સજઝાય રચના પણ સં. ૧૭૨૫માં કવિ મેરૂવિજયની પ્રાપ્ત થાય છે. કવિએ સંબંધ શબ્દ પ્રયોગ કર્યો છે પણ સત્ય તો એ છે કે આ પ્રશ્નોત્તર પ્રકારની રચના છે.
નમૂનારૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. અંત - રાયરસેણી સૂત્ર થકી રચ્યો એ સંબંધ સુવિશાલ સંવત સતર એકતાલ સમે નગર જાલોર મઝાર ખતરગચ્છ જિનચંદ્રસૂરિ રાજીયે શ્રી જિનભદ્રસૂરિરાષ વાચક શ્રી નયરંગ શિષ્ય સુંદરૂ વિમલ વિનય મૃદુભાષ વાચનાચારિજ શ્રી ધર્મમંદિર વૈરાગી વ્રતધારા મહોપાધ્યાય પદવીયે પરગડા પુચકલસ સિરદાર તસ પાટે પાઠક જયરંગ ભલા તસ ચરણે ચંચરીક તિલકચંદ કહે એ આપને શ્રી સંઘને મંગલીક.
માનતુંગ - માનવતી સંબંધ ૫. આદિ -
મૃષાવાદદ્રત દ્વિતીય એ મૃષાતણો પરિહાર સત્ય વચન આરાધિયે તો વરિયે શિવનાર . કૂટ મૃષા તજતાં થકા ધરિયે ઈમ પ્રતિબંધ સત્ય વચન ઉપર સુણો માનવત્તી સંબંધ || અતિહિ કૌતુકની કથા સાંભળજો ચિતલાય ઓ શ્રોતા મતકર સકલ બધિ રગીતનો ન્યાય | અંતે મુગતિ લેસે બિહુમ જે છે શાસ્ત્રમાં વિમલા હે જુઠ માનવતીયે પિજીને ઈણભવ પાય લગાવ્યો છે એકવચન વૃથા નવિ હું ને અંતે શિવપદ પાવ્યો છે ઈહ લોકે પરલોકો સુખનો દાયક વ્રત બીજે મોહે
૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org