________________
ધવલ” કાવ્ય પ્રકારની એક રચના કવિ સમયસુંદરની પ્રાપ્ત થાય છે. કવિએ વીશ વિહરમાન જિન ગીતમ્ (૨૦ ગીતો) ની રચના કરી છે તેમાં મધ્યકાલીન પરંપરાનુસાર દીર્ઘ કાવ્યને અંતે કળશ રચનાનો પ્રયોગ થાય છે તે મુજબ કવિની કળશ રચના ધન્યાશ્રી રાગ - ધવલ એવો શબ્દપ્રયોગ થયો છે. એટલે “ધવલ' નો અર્થ રાગના સંદર્ભમાં પ્રયોજાયો છે. ધન્યાશ્રી દેશીની સાથે સામ્ય ધરાવતો રાગ છે. એમ ફલિત થાય છે.
કળશ” વીસ વિહરમાન ગાયા, પરમાણંદ સુખ પાયા, જીમ પવિત્ર વિણ કીધી, મિશ્રી દૂધસ્ય પીધી.
|૧|| સમકિત પણિ થયું નિરમલ, પુણ્ય થયું મુક્ત પરિઘલ, સુણસ્થઈ તે પણિતરસ્ય, કાન પવિત્ર પણ કરચઈ. તેરી જંબુદ્વીપ મંચ્યાર મહાવિદેહ મકાર, ઘાતકી પુષ્કર જેથિ આઠ આઠ અરિહંત તેથિ. મસકતિ નું ફલ માંગુ વીતરાગ નઈ પાઈ લાગું, જીહાં હુઈ જિણધર્મસાર તિહાં દેખ્યો અવતાર. સંવત સોલહ સહત્રાણું માહ વદિ નવમી વખાણું, અમદાવાદ મક્કરિ શ્રી ખતરગચ્છસાર. શ્રી જિનસાગર સૂરિ પ્રતાઈ તેજ પહૂરિ, હાથી સાહની હૂંસે તીર્થકર સ્તધ્યા વીસે.
||૬ની શ્રી જિનચંદ સૂરીસ સકલચંદ તસુસીસ, તેહ તખઈ સુપસાયઈ સમયસુંદર ગુણગાયઈ.
//ળી ઈતિ શ્રી વિદ્યમાન વિંશતિ તીર્થકર રાણાં ગેયપદાનિ. (પા. ૩૬)
||૩||
//૪ો.
૨૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org