________________
૨. ઈ.સ. ૧૨૭૪ આશાપલ્લીમાં લખાયેલ ‘આરાધના ગદ્ય રચનાનું પ્રાચીન ઉદાહરણ નીચે પ્રમાણે છે.
સમ્યકત્વપ્રતિપતિ કરહુ, અરિહંતુ દેવતા સુસાધુ ગુરુ જિનપ્રણીતું ધર્મે સમ્યકત્વદંડકુ સ્થિરહુ, સાગાર પ્રત્યાખ્યાનું ચિરહુ, ચઉહુ સરણિ પઈસરહુ, પરમેશ્વર અરહંતસરણિ સકલકર્મનિર્મુક્ત સિદ્ધસરણિ સંસાર પરિવાર સમુતરણયાન પાત્ર મહાસત્વ સાધુસરણિ સકલપાપપટલકવલન કલાકલિતુ કેવલિપ્રણીતુ ધમ્મસરણિ સિદ્ધ સંઘગણ કેવલિ શ્રત આચાર્ય ઉપાધ્યાય સર્વસાધુ વ્રતિણી શ્રાવક શ્રાવિકા ઈહ જ કાઈ આશાતના કી હુંતી તાહ મિચ્છામિ દુક્કડં. સંદર્ભસૂચી: ૧. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ પા. ૮૮ ૨. પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ પા. ૮૬
૨૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org