________________
જેવી રીતે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં ભરત (ભૂતકાળ) કલ્કી (ભવિષ્યકાળ) વગેરે રાજાઓની જે ક્રિયા તેને આવરીને (તે મુજબ) પર્વત આદિની ક્રિયાઓ પણ ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં રહેલી ઘટી શકે છે માટે તેમાં દોષ નથી.
મૈત્ર ક્યારે આવવાનો છે? આવ્યો છું? અર્થાત્ આવી જ રહ્યો છું. મૈત્ર ક્યારે જશે? આ ચાલ્યો. (હમણાં જ જઉં છું.) એ મુજબ સામીપ્ય વર્તમાનકાળ
આ બાબત સત્સામીપ્ય સા' સૂત્રમાં વિકલ્પથી કહેવામાં આવશે. સંદર્ભ સૂચી: ૧. ગુજરાતી સાહિત્ય ઈતિહાસ ખંડ - ૧, પા. ૨૮૩
૨૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org