________________
હે સાગરોપમે શક્રઃ સામ્રાજ્ય કુરુતી હરિપ્રેરણયા બ્રહ્મા સૃષ્ટિ રચયતિ. અસુરાઃ સદા વેદમાર્ગ વિલુપ્પત્તિ ઇતિ નિત્યપ્રવૃત્તઃ | કર્થ તહિં તસ્યુઃ સ્થાસ્યત્તિ ગિરય ઇતિ.. ઉચ્યતે ભૂતભાવિના ભરતકલ્કિપ્રભૃતીનાં રાજ્ઞા યાઃ ક્રિયારૂદવચ્છેદન પર્વતાદિક્રિયામપ્યતીતાડનાગતત્વોપપત્તને ભૂતભાવિપ્રત્યયાનુપપત્તિદોષ lia કદા મૈત્રાડડગતોકસિા અયમાગચ્છામિ ! કદા મૈત્ર ગમિષ્યસિા એષ ગચ્છામિ | ઇતિ સામીપ્ય . અયં ચ “સત્સામીયે સદાદા' ઇત્યત્ર વિકલ્પેન વક્યતે II૪.
હવે વર્તમાનકાળ ચાર પ્રકારનો છે, તે બતાવે છે. (૧) પ્રવૃત્તોપતિ, (૨) વૃત્તાવિરત, (૩) નિત્યપ્રવૃત્ત, (૪) સામીપ્ય.
હમણાં જીવઘાત (જીવહિંસા) કરતો નથી. બીજાઓના મર્મ (ખાનગી વાત) બોલતો નથી. પરસ્ત્રીઓનો ત્યાગ કરે છે એ મુજબ પ્રવૃત્તોપરત વર્તમાનકાળ છે.
અહીં કુમારો રમે છે. અહીં શ્રાવકો પર્વ દિવસોમાં પૌષધ ગ્રહણ કરે છે. અહીંછાત્રો (વિદ્યાર્થીઓ) ભણે છે. જંગલમાં ભીલ લોકો વસ્ત્રો લઈ લે છે એ મુજબ વૃત્તાવિરત વર્તમાનકાળ છે.
જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર છે ત્યાં સુધી નદી વહે છે, પર્વતો ઊભા રહે છે (સ્થિર રહે છે), સૂર્યનો પ્રકાશ અંધકારનો નાશ કરે છે, શક નામના ઈન્દ્ર મહારાજા બે સાગરોપમ સુધી સામ્રાજ્ય કરે છે (ભોગવે છે). હરિની પ્રેરણાથી બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે. અસુરો હંમેશા વેદમાર્ગનો નાશ કરે છે એ મુજબ નિત્યપ્રવૃત વર્તમાન કાલ છે.
પર્વતો કઈ રીતે સ્થિર રહ્યા છે અને સ્થિર રહેશે તેના જવાબમાં કહે છે.
૨૧૭)
૨
૧
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org