________________
પિશાચ સમુદ્ર યાત્રા
નૌકા ભંગ
પજ્જોસવણ કપ્પમાં ત્રિશલા માતાનું શયન ગૃહ, ચૌદ સ્વપ્ર, કચેરી, સ્નાનગૃહ, આભૂષણો, મહાવીર સ્વામીનું નિષ્ક્રમણ વગેરે વર્ણનો છે. વર્ણનનાં દૃષ્ટાંતો પ્રાચીન કાળના સાહિત્યિક દૃષ્ટિનો સંદર્ભ દર્શાવે છે.
પી સૂત્રમાં વર્ણન સંજ્ઞક તં જહા શબ્દ પ્રયોગ થયો છે તેની માહિતી નીચે મુજબ છે.
સુય ૧ અ. ૯ સુત્ત ૬૯ સુય ૧ અ. ૯ સુત્ત ૬૯
સુય ૧ અ. ૯ સુત્ત ૮૦
સે પાણાઈવાએ ચઉવિહે પન્નતે તં જહા દવઓ ખિતઓ કાલઓ ભાવઓ દવઓણ પાણાઈવાએ સવ્વ દન્વેસુ ખિત્તઓણં પાણાઈવાએ સવ્વલોએ કાલઓછું પાણાઈવાએ દિઆ વા રાઓવા ભાવએણં પાણાઈવાએ રાગેણ વા દોસેણવા.
તેં જહા અરિહંત સક્રિખઅં સિદ્ધ સક્રિખરું સારૂં ક્રિખઅં દેવસક્રિખઅં અય્ય સક્રિખએ એવં ભવઈ ભિક્ખવા. ભિક્ષુણિવા સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમ્મે દિઆ વા રાઓવા એગઓવા પરિસાગઓવા સુત્તેવા જાગરમાણેસુ વા એસખલુ પાણાઈ વાયસ્ય વેર મણેહિએ સુહેખમેં નિસ્સેસિએ આખુગામિએ પારગામિએ.
સંદર્ભ સૂચીઃ
૧.
૨.
૩.
૪.
૫.
ગુજ. સા. ઈતિ. પા. ૨૮૦
ગુજ. સા. ઈતિ. પા. ૨૮૧
ઉત્તરા... ભાગ ૩ પા. ૫૩
શ્રી આત્માનંદ પ્રકાશ, વર્ણકો અને વર્ણનો લેખ (પ્રો. હીરાલાલ કાપડિયા)
પકૂખી સૂત્ર
Jain Education International
૨૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org