________________
(પ) પહેલાં કરેલું વર્ણન રજૂ ન કરતાં તે જ જોવાની ભલામણ કરવી.
ઉપલબ્ધ આગમોમાં તો ફરીથી મૂળ કે ખાસ પરિવર્તકનું વર્ણન ન આપતાં પહેલાંનું વર્ણન જોવાનું સૂચન કરાયેલું જોવાય છે. આવું કોઈ કોઈ વર્ણન બંધબેસતું અન્યત્ર નથી હોતું. ડૉ. પી. એલ. વૈદ્ય (ઉપાસક દસાંગ, ટિપ્પણી - પા. ૨૦૫).
વષ્ણગ્ન શબ્દનું મૂળ સંસ્કૃત વર્ણક એટલે કે બીબાઢાળ વર્ણન. આ પ્રકારના વર્ણન માટે અંગ્રેજી ભાષામાં ‘stereoytyped description” અથવા “clide” કહેવાય છે. આગમોની ભાષા આર્ષ પ્રાકૃત છે એટલે વર્ણન પણ તે જ ભાષામાં છે.
વર્ણન માટે પ્રાચીન શબ્દ પ્રયોગોનો સંદર્ભ નીચે પ્રમાણે છે.
વર્ણકનું વર્ણન ન કરતાં વર્ણનરૂપ આરંભના એક બે શબ્દોનો પ્રયોગ કરીને વર્ણનનું સૂચન થાય છે. દા.ત. જાવ શબ્દ પ્રયોગ, દા.ત. વર્ણકનું પ્રાચીન ગૂર્જર ભાષાનું ઉદાહરણ માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્ર ચરિત છે. (ઈ.સ. ૧૪૨૨).
પૈઠણના રાજા પૃથ્વીચંદ્ર અયોધ્યાના રાજા સોમદેવના પુત્રી રત્નમંજરીને પરણે છે. ઘણો કાળ વીત્યા પછી ધર્મનાથ ભગવાનની દેશના સાંભળી પોતાના પુત્ર મહિધરને રાજય સોંપીને રાજા દીક્ષા અંગીકાર કરે છે. આ કથાવસ્તુને આધારે ઉત્તમ વર્ણક ગદ્યકાવ્યની રચના થઈ છે. પૃથ્વીચંદ્રચરિતને “વાગ્વિલાસ” ના નામથી પણ ઓળખવામાં આવે છે.
ઉવાસગ્ગદસા - મહાવીરેણ જાવ આ જ આગમમાં “જહા નો પ્રયોગ મળે છે. “જહા પૂરાણો
નાયાધમ્મકહા માં વર્ણન માટે ‘વણય' શબ્દ પ્રયોગ નાયાધમ્મકહામાં યમ્યા નામ નગરી હોલ્યા વણઓ.
૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org