________________
વિહરમાન, પુખરવરદી, સિદ્ધાર્ણ, બુદ્ધાણં વગેરે દ્વારા વંદના થાય છે.
પ્રતિક્રમણની મહત્તા જાણવા અને ભાવથી આ ક્રિયા કરવા માટે ઉપા. યશોવિજયજીની સ્વાધ્યાય રચના આત્મદષ્ટિએ ઉપયોગી નીવડે તેવી છે. આ સ્વાધ્યાય સાચો છે અને આત્મશુદ્ધિનો અમોઘ ઉપાય દર્શાવે છે.
સંદર્ભસૂચી: ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૧૯૩ ૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૨૧૦ ૩. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૨૧૨ ૪. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૨૨૩ ૫. પંચ પ્રતિક્રમણ સૂત્રો પા. ૭૩૫
૨૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org