________________
*
પડિક્કમણું ને પચ્ચખાણ છે ફલથી વર આતમ નાણ મે
તિહાં સાધ્ય-સાધન વિધિ જાણજો ભગવઈ અંગ સુજસ પ્રમાણ મેરે લાલ પિડે. (૫)
અંતમાં કવિએ જણાવ્યું છે કે (૧૯મી ઢાળ)
ગર્ભ પૂરો હુઓ રે પહોતા મનના કોડ વૈરાગ બલ જીતીયું રે, દલિત તે દુર્જન દેખતાં રે વિઘ્નની કોડાકોડ વૈરાગ બલ જીતીયું. (૧)
ગઈ આપદા સંપદા રે આવી હોડા હોડિ વૈ, સજ્જન માંહે મલપતા રે ચાલે મોડામોડિ વૈ. (૨)
જિમ જિન વરસી દાનમાં રે નર કરે ઓડા ઓડિ વૈ, તિમ સદગુરૂ ઉપદેશમાં રે વચન વિચારસું છોડી વૈ. (૩) લીયો લીયો ઘેરમાં મોહરાય રે હરવ્યો મુંછ મરોડ વૈ, અશુભ પ્રકૃતિ સેના દલી રે શુભની તો નહીં ખોડિ વૈ. (૪) કર્મ વિવર પર પોલિઓ રે પોલિ દિએ છે છોડી વૈ, વખત વખત હવે પામરૂં રે હુઈ રહી દોડાદોડી વૈ. (૫)
સુરત ચોમાસું રહી? વાચક જસ કર જોડી વૈ, યુગ યુગ મુનિ વિધુ વત્સરે રે દેજો મંગલ કોડી વૈ. (૬)
કેટલાક પારિભાષિક શબ્દોની માહિતી નીચે પ્રમાણે છે. સાયણાશિખામણ આપવી.
વાયણા - વાચના આપવી.
નિંદા - આત્મસાક્ષીએ પાપની નિંદા કરવી.
ગર્હા - ગુરુ સાક્ષીએ પાપની ગર્હા કરવી.
પ્રતિક્રમણમાં નામજિન, દ્રવ્યજિન, ભાવજિન, ચૈત્યજિન, વીશ
Jain Education International
૨૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org