________________
સહજ - સિદ્ધ જિન વચન છે, હેતુ- રૂચિને હેતુ દેખાડે મન રીઝવા, જે છે પ્રવચન કેતુ રા જસ ગોઠ હિત ઉલ્લસે, તિહાં કહીજે હેતુ રીઝે નહિ બૂઝે નહિ, તિહાં હુઈ હેતુ અહેતુilal હેતુ યુક્તિ સમજાવીએ, જે સાછોડી સવિ ધંધ; તેમજ હિ તુમે જાણજો, આ અપવર્ગ સંબંધ સા (પા. ૩૭૫)
આસ્વાધ્યાયમાં નીચેના વિષયોની માહિતી છે. પ્રતિક્રમણના પ્રકાર એટલે સામાયિક, ચવિસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ. અતિચારની શુદ્ધિ (અતિચારની આઠ ગાથા), દેવસિ, રાઈ, પફખી, ચઉમાસી પ્રતિક્રમણની વિધિનો સંક્ષિપ્ત નામોલ્લેખ.
પ્રતિક્રમણના પર્યાય સાયણા, વાયણા, નિંદા, ગહ, નિવૃત્તિ, શુદ્ધિશોધન વગેરેની માહિતી દર્શાવી છે. તેમાં દૃષ્ટાંતનો નામ નિર્દેશ કર્યો છે. પ્રતિક્રમણના આઠ પર્યાય અને બાર અધિકારની માહિતીનો ઉલ્લેખ થયો છે. પ્રતિક્રમણનો અર્થ દર્શાવતી નવમી ઢાળ નીચે પ્રમાણે છે.
નિજ થાનકથી પર થાનકે મુનિ જાએ પ્રમાદે જેહ મેરે લાલ, ફિર પાછું થાનકે આવવું પડિક્કમણું કહિયે તેહ મેરે લાલ. (૧) પડિક્કમ જો આનંદ મોજમાં ત્યજી ખેદાદિક અડદોષ મેરે લાલ, જિમ જિમ અધ્યાત્મ જાગશે તિમ તિમ હોયે ગુણ પોષ જો. (૨) પડિક્કમ જો મોજમાં એ આંકણી, પડિક્કમણું મૂલપદે કહ્યું અણ કરવું પાપનું જેહ મેરે લાલ, અપવાદે તેહનું હેતુ એ અનુબંધ તે રામ-રસ-મોહ મે. (૩) પ્રતિક્રમકને પ્રતિક્રમણ કરી અધ-પ્રતિ કર્તવ્ય અત્રાણ મે, શબ્દાર્થ સામાન્ય જાણીએ નિંદા સ્વર પચ્ચખાણ મે. (૪)
૨૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org