________________
પ્રથમ શ્રી આચારાંગઈવલી,
લહી સાતમઈ શ્રી અંગ માંહિ. ૬
પ્રગટ પણઈ છેદ આગમ ભણઈ. ૧૨
ઈમ ભણઈ ગણધર છેદ સૂત્ર સકલ ઉપધાનહ તણાં તપ કરીય.
વિધિસંઉ સૂત્ર ભણિવા.
પ્રતિક્રમણ, ગુરુવંદન, ગુરુનો વિનય અને બહુમાન કરવાં જોઈએ.
અનુકંપા દાનને નહિ માનનારા અધમ અને અજ્ઞાની છે. આવો આત્મા ભવભ્રમણની વૃદ્ધિ કરે છે. ઉવવાઈ સૂત્રમાં દાનની રીતિનો ઉલ્લેખ મળે છે. મુનિભગવંતને દાન આપવું જોઈએ. સાધર્મિક ભક્તિ કરવી જોઈએ. ભગવતી સૂત્રમાં તેનો ઉલ્લેખ થયો છે.
ઉપધાન તપ કરીને વિધિ સહિત સૂત્રોનો અભ્યાસ ક૨વો જોઈએ તે અંગે કવિના શબ્દો છે :
શ્રી ઉપધાનહ વિધિ શ્રાવક તણઈ.
જ્ઞાનની આશાતના કરવી નહિ વગેરેની જિનવાણી માહિતી પ્રાપ્ત થાય છે. કવિ જણાવે છે કે ઃ
ભૂલી મ ભોલા આપ મતિહિં કરી,
શ્રી જિનવાણી માની તત્તિ કરી. ૧૪
આ જિનવચનને માને નહિ અને કુમતિથી આશાતના કરે તે જીવો નરક અને તિર્યંચ ગતિ પામી ભ્રમણ કરે છે.
જિનશાસનમાં સર્વ પ્રકારનાં દુઃખોના નિવારણનો ઉપાય જણાવતાં કાવ્યપંક્તિ જોઈએ તો :
Jain Education International
૧૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org