________________
દુખ જેહ થઈ ટલઈ
તે શુદ્ધ શ્રી અરિહંત આજ્ઞા પાલના. સુખ સવિ મિલઈ. ૧૫
સિદ્ધાંત હુંડી ગીતાના વિચારોનો સાર જિનાજ્ઞા એ જ સર્વોત્તમ ધર્મ છે. દાનધર્મ અને ઉપધાનનો મહિમા દર્શાવતી હુંડીમાં શ્રાવક ધર્મનું નિરૂપણ થયું
છે.
શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતને આધારે આ હુંડીની માહિતી પ્રગટ કરવામાં આવી છે. આત્માના કલ્યાણ માટે હુંડીના વિચારોનું અનુસરણ અવશ્ય શાશ્વત સુખદાયક નીવડે છે.
સંદર્ભ સૂચીઃ
૧. પ્રકરણ રત્નાકર ભા. ૩, પા. ૩૨ જૈન ગુર્જર કવિઓ ભા. ૬/૭૦
૨. જૈન ગુર્જર - કવિઓ ભા. ૪૮૮
૩. શ્રી આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ પા. ૨૩૧ ૪. શ્રી આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ પા. ૨૩૫ ૫. જૈન ગુર્જર કવિઓ ભા.૪/૨૬૦ ૬. હસ્તપ્રતને આધારે માહિતી (કોબા)
Jain Education International
૧૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org