________________
આઠમ પાખી વિશે ગાથાઓ
છઠ્ઠ, ન અઠ્ઠમી તેરસી, સહિયં ન પક્ખિયં હોઈ; પડવે સહિયં કયાવિ ઇય જિણવરિંદેહિ. ૧
પણ૨સમી દિવસે, કાયવ્યું પકિખયં તુ પાયેણ; ચઉદસીસ સહિયં કયાવિ ન હુ તેરસ સોલસમે દિવસે. ૨
અઠ્ઠમી વિહિ ય સાહિયં કાયવ્વા અઠ્ઠમી ય પાયેણ; અહવા સત્તમી ય નવમે, છઢે ન કયાઈંવિ. ૩
પખે સુદ્ધા અક્રમી માસઢે પકિખયું હોઈ; સોલસમે દિવસે પકિખયં ન કાયવ્યું હોઈ યાવિ. ૪
પકિખય પડિકમણાઓ સઠ્ઠી પુહરમ્મિ અઠ્ઠમી હોઈ; તત્થવ પચ્ચખાણ કઠ કરંતિ, પવ્વસુ જિણવયાણં. ૫ જઈયા હો અઠ્ઠમી લગ્ગા, તઈયા હુંતિ પકિખસંધીસું; સદ્દી પુહરંમિ નેયા કરંતિ, તહિં પકિખ-પડિક્કમણં. ૬ ઈત્યાવશ્યચૂર્ણે આષાડે ચ ભાદ્રપદે કાર્તિકે પોષણવ૨, (પૌષધપ૨) ફાલ્ગુને, માધવે (માઘ માસે) ચાતિ રાત્રે નાન્યેસ કર્દિચિત.
૧૮મી સદીના મધ્યકાળના મેઘવિજય ઉપા. ની હુંડી સંજ્ઞાવાળી કૃતિ કુમતિ નિરાકરણ હુંડી સ્તવન ૭૯ ગાથા પ્રમાણ રચનાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ હુંડી દિગંબર મતના વિરોધરૂપે લખાઈ છે.
સિદ્ધાંત હુંડી ગીતા
અજ્ઞાત કવિ કૃત સિદ્ધાંત હુંડી ગીતામાં કેવળીભાષિત જિનવાણીનો ઉલ્લેખ થયો છે. વ્યવહાર જીવનમાં વિશેષ રીતે વેપારમાં હુંડીનું ચલણ હોય છે. હુંડી સ્વીકારીને વ્યક્તિને નાણાં (રક્ષા) મળે છે. ધર્મના વ્યવહારમાં જિનવાણી-જિનાજ્ઞારૂપી હુંડીનો સ્વીકાર કરવાથી આત્માની સમૃદ્ધિ પ્રાપ્ત થાય
Jain Education International
૧૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org