SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ આષાડ ચોમાસું રે પૂનમ પડિક્કમી, સુદિ પાંચમ દિન સાર; ભાદ્રવ માસે રે પર્વ પજૂસણ, કીજે સૂત્ર આધાર. વિધિશું...૫ કલ્પચૂર્ણ અરિહંત ઉપદેશે રે, પચ્ચાસ કે ઓગણપચ્ચાસ; ચંદ સંવત્સરે સવિ દાખીઓ, જોજો હૃદય વિમાસ. વિધિશું.... ૬ ઢાળ બીજી (જંબુદ્વીપ પન્નતિ માંહે - એ ચાલ) કલ્પસૂત્રે શ્રી અરિહંતવાણી, અંતરે એવું કીજે જી; આશીરવાદિક કારણ એ કહ્યાં, અધિક માસ તે કહીએ જી. ધન ધન...૧ ધન ધન ભદ્રબાહુ ગુરુ વાણી, સુણજો ભવિયણ પ્રાણીજી; પર્વ પજુસણ વીસું કરીએ, સુધી સહણા આણીજી, ધન ધન...૨ કલ્પ નિયુક્ત સોળમી ગાથા, ચૌદ પૂરવ ધર ભાખે છે; અભિવર્ધિક સંવત્સરે કરવા, વસું પજોસણ દાખે છે. ધન ધન...૩ પાંચ સંવત્સરે યુગ ભણીને, માસ બાસઠ યુગલ કહીએ જી. ધન ધન...૪ સંવત્સર જે માસ વાધે, તે ગ્રીષ્મ માંહીં ગણીએ જી; નહીં કલ્પિત કેહની, કેહની નિશીથ ચૂર્વે ભણીએ જી. ધન ધન...૫ એણી પરે માસ વધે તે જાણી, શ્રીગુરુ પર્વે કરીએ જી; શ્રાવણ સુદ પાંચમી દિન રૂડો, મનુષ્ય જન્મ ફલ લીજે જી. ધન ધન...૬ ઢાળ ત્રીજી (કડવાની દેશી) વડું ભાષ્ય શ્રી કલ્પતરું છે, વીશા કેરું ઠામ જી; અંતરાય વિણ હોય પચાસે, એસીયાનું નહીં નામ જી. જુઓ જુઓ ભવિયણ હૃદય વિચારી. ૧ (૧૮૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy