________________
તું સુખ લીલા ભોગવઈ રે, ઋષભ ની ન કરઈ સાર રે. ૧/ પુરિમતાલ સમોસર્યા રે, ઋષભ જી ત્રિભુવન રાય રે, ભરત કેયર સુ પરિવરી રે, મરુદેવી વાંદણા જાય રે. રાઈ ઋદ્ધિ દેખી મન ચીંતવઈ રે, એક પખઉ હાર રાગ રે, રાત દિવસ હૂંઝૂરતીરે ઋષભનું મન નીરાગ રે.//૩ પુત્ર પહિલી મુગતિ ગયી રે, શિવવધૂ જોવા કાજ રે, સમયસુંદર સુપ્રસન્ન સદા રે આદીસર જિનરાજ રે. llઝા (પા. ૮૧) ૭. શ્રી દ્રૌપદી ભાસઃ પાંચ ભરતારી નારી દ્રુપદી રે, તઉ પણિ સત્તીય કહાય રે, નારી નિયાણ કીધું ભોગવઈ રે, કરમ તણી ગતિ કાઈ રે..૧ યુધિષ્ઠિર નઈ પાસઈ હુંતી રે, દેવતા આણી દીઘ રે, પદમના ભાઈ ઘણું પ્રારથી રે, પણિ સત સાહસ કી ધરે. રા છમ્માસ સીમ આંબિલ કિયા રે, રાખ્યું સીલ રતન્ન રે, પાછી આણી બલિ પાંડવે રે, પણિ શ્રી કૃષ્ણ જતન્ન રે. .lal સીલ પાલી સંજમલિયઉરે, પાંચમઈ ગઈ દેવલોકિ રે, મહાવિદેહ મઈ સીમ્ફર્ચાઈ રે, સીલ થકી સહુ થોકરે. ll૪ll દ્રુપદ રાય તણી તણયા રે, પાંચ પાંડવની નારિ રે, સમય સુંદર કહઈ દ્રુપદી રે, પહુતી ભવ તણઈ પારિ રે../પા (પા. ૩૪૨)
સંદર્ભ સૂચિઃ ૧. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૧૭૧ ૨. કુસુમાંજલિ ભાગ – ૧, પા. ૧૭૨ ૩. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૧૭૭
૪. કુસુમાંજલિ ભાગ – ૧, પા. ૩૦ ૫. કુસુમાંજલિ ભાગ – ૧, પા. ૧૧૦ ૬. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૬૧ ૭. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૧૪૪
(૧૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org