________________
૪. સોરીમંડણ ભાસઃ સૌરીપુર જાત્રા કરી પ્રભુ તેરી જન્મ કલ્યાણ ભૂમિકા ફરસી મન આસ્થા ફલી મેરી. //// ધન ધ્યાવક નેમિજિઈ જનમે, ધન ખેલણ કી સેરી, જરા સંઘ વિરતાવ વસાવી દ્વારિકા નગરી નવેરી. રા/ નેમિ અનિ રહનેમિ સહોદર મૂરતિ રાજુલ કેરી, ભાવ ભગતિ રિકરી માંહિ ભેટી જિન પ્રતિમા બહુતેરી. ૩ જાત્ર રાવત હમ બઈઠ જમુના જલકી બેરી, સમય સુંદર કહઈ અઠ નેમીસર રાખિ સંસારકી ફેરી. //૪ો. પ. કંસારી ત્રંબાવતી પાર્શ્વનાથ ભાસઃ ચાલી સખી ચિત ચાહસું –બાવતી નગરી તથિ રે, કંસારી કેરઉ જાગતઉ, તીરથ છઈ જેથિ રે. //// ભીડભંજન સામી ભેટિયઉ સખી પ્રહ ઉગમતઈ સૂરિ રે, પારસનાથ ભેટિયઈ દુઃખ દોહગ જાયઈ દૂરિ રે. રા/ સખિ આરતિ ચિંતા અપહરઈ વિછરયા વાઘેંસર મેલઈ રે, રોગ સોગ ગમાઈ, કીનર દુસમિણ નઈ ઠેલહઈ રે. IIall સખિ સ્નાત્ર કીધાં સુખ સંપજઈ, ગુણ ગાતાં લાભ અનંત રે, સમય સુંદર કહઈ સુણઉભય ભંજણ શ્રી ભગવંતરે.ll૪ (પા. ૧૬૦) ૬. શ્રી પુરિમતાલમંડણ - આદિનાથ ભાસઃ ભરત નઈ ઘઈ ઓલંભડા રે, મરુદેવી અનેક પ્રકાર રે, મ્હારઉ બાલુયલા બાલુડઉનયણિ દિખાડિ રે, મ્હારઉનાન્ડડિયા આંકણી !
૧૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org