________________
૧. નલાલ પાર્શ્વનાથ ભાસ: પદ્માવતી સિર ઉપરિ પારસનાથ પ્રતિમા સોહઈ રે, નગર નલાલઈ નિરખતાં, નર નારીના મન મોહઈ રે. ૧ મુંદરા માંહિ અતિ ભલી મહાવીર પ્રતિમા માંડી રે, ભગતિ કરઉ ભગવંતની મોક્ષ મારગ નીએ દાંડી રે. રા. લોક જાયઈ યાત્રા ઘણા પદ્માવતી પરતાં પૂરઈ રે, સમયસુંદર કહઈ જિનબેઉતે આરતિ ચિંતા ચૂરઈરે. ૩l (પા. ૧૭૦) ૨. ચિંતામણી પાર્શ્વનાથ ભાસઃ ચિંતામણિ હારી ચિંતા ચૂરિ, પારસનાથ મુક્ત વંછિત પૂરિાની જાગતઉ દેવ તૂ હાજર હજૂરિ, દુ:ખ દોહગ અગલાં કરિ દૂરિ..રા સદા જુહારું ઉતંગઈ સૂરિ સમયસુંદર કહઈ કરિ તૂ પડરિ. //all ૩. શત્રુંજય મંડણ ભાસ: સામી વિમલાચલ શિણગારજી, એક વિનતડી અવધાર જી, સરણાગત નઈ સાંધાર જી મુક્ત આવાગમણ નિવારી જી. //l. સામી એ સંસાર અસાર જી, બહુ દુ:ખ તણઉ ભંડાર છે, તિણ મઈ નહીં સુખ લગારજી, હું ભમ્યઉ અનંતીવાર જી. /રા ચિંતામણિ જેમ ઉદાર જી, માનવભવ પામ્યઉ સાર છે, ન ધરયઉ જિન ધર્મ વિચાર જી, ગયઉ આલિ તેણ પ્રકાર જી. //૩ી. મુક્ત નઈ દિવ તૂ આધાર જી, તુલ્ક સમઉ નહિ કોય સંસાર જી, તોરી જાઉં હું બલિહાર જી, કરુણા કરિ પાર ઉતારિ જી. ૪ો. આજ સફલ થયઉ અવતાર જી, ભેટઉ પ્રભુ હરખ અપાર છે, મરુદેવી માત મલ્હાર જી, સમયસુંદર નઈ સુખકાર જી. //પા
(૧૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org