________________
સ | મ | લ | ગ | સ | ક | ણ પ્ર | ન | ર્વ | ર્મા | જે | જ | તિ | સ
ર્વ | ગ | માં | લ્ય | 4 | લ્યા | કા | શું | ધા | સ | ઘ | ણાં | ન | ય | શા | ન |
જયારે બુદ્ધિથી શ્લોક જાણી શકાય ત્યારે તેનો પાઠ બોલી જવોઃ સર્વ - મંગલ -માંગલ્ય સર્વ - કલ્યાણ - કારણ.. પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસન
ચતુર પુરુષને બે, ત્રણ અથવા ચાર પ્રશ્નો પૂક્યા હોય અને એ બધાનો ઉત્તર એક જ પદમાં આવી જાય તો તેને પ્રશ્નોત્તર કહે છે. જેમ કે, “જીવોનું જીવિત શું છે? વિદગ્ધ પુરુષોને વારણ કરવામાં કયો શબ્દ હોય છે? અને જળમાં ભમરાનું રક્ષણ કરનાર મંદિર કયું તે કહો!” જો, જાણીએ તો “કમળ' કહેવું. આ પ્રશ્નોત્તર પણ, હે પ્રિયા! ઘણાં ભેદવાળો છે. જેમ કે એક સમાન અર્થવાળો, બીજો જુદા અર્થવાળો અને ત્રીજો વળી મિશ્ર હોય. કોઈ આલાપક હોય, કોઈ લિંગભેદવાળો હોય, કોઈ વિભક્તિભેદવાળો હોય, કોઈ કાલભેટવાળો હોય, કોઈ કારકભિન્ન હોય, કોઈ વચનભિન્ન હોય, કોઈ વળી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પૈશાચી, માગધી, રાક્ષસી, મિશ્ર, કોઈ વળી આદિ - ઉત્તર તો કોઈ બહિર - ઉત્તર હોય. આ સમગ્ર સમસ્યાઓ કહેવા માટે કોણ સમર્થ છે?
હવે ગૂઢ ઉત્તરવાળી કહું છું. પ્રશ્નમાં જ ઉત્તર ગૂઢ રહેલો હોય, બીજાને ઠગવામાં જે ચતુર હોય તે “ગૂઢ ઉત્તર' કહેવાય છે. જેમ કે –
કમલાણ કર્થી જમ્મુ કાણિ વાવિયસંતિ પાંડયરીયાઇ ! કે કામ સરાણિ ચંદ-કિરણ-જોહા-સમૂહેણું II
કમળનો જન્મ ક્યાં? પુંડરીક (કમળ) ક્યાં વિકાસ પામે છે? ચંદ્રીકરણ સહિત જ્યોત્સના સમૂહ સાથે કામબાણો ક્યાં? અહીં શ્લોકમાં જ ઉત્તર રહેલો છે. કમળનો જન્મ ક્યાં? ક એટલે પાણીમાં. પુંડરીક ક્યાં વિકાસ પામે છે?
(૧૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org