________________
ઉત્તર: પવન પીઈ પન્નગ વલી ચંપક ભ્રમર નિવાર મન્મથ ડરઈ મહેશથી ઈમ ચતવિતી નારી. કવિ ઋષભદાસે હીરવિજયસૂરિ રાસની રચના સંવત ૧૬૮૫માં કરી
૪. આદિ અક્ષર વિણ બીબઈ જોઈ મધ્યવિના સહુકીની હોઈ અંત્ય અક્ષર વિણ ભુવન મઝારિ દેખી નગર નામ વિચારી. (ભાતિ; ખંતિ; ખંભા; ખંભાતિ) (પા.૫૭)
લોકવાર્તામાં પ્રહેલિકા એક લક્ષણ તરીકે સ્થાન ધરાવે છે તેને માટે હરિયાળી, ઘાવ, વર, જેવા શબ્દપ્રયોગ થયા છે. આ શબ્દો પ્રહેલિકાના અર્થ સૂચક છે.
માણિક્યચંદ્રસૂરિએ પૃથ્વીચંદ્રચરિતની રચના સં. ૧૪૭૮માં કરી છે તેમાં બુદ્ધિ ચાતુર્યની ૬૪ કલાની સાથે પ્રહેલિકાનો વિજ્ઞાનમાં સમાવેશ કર્યો
મહાભારતના ભીષ્મપર્વમાંથી કૂટપ્રશ્નનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ચર્તુમિશ્વ ચર્તુમિશ્વ દ્રામ્યાં પક્ઝમિરેવ ચ હૂયતે ન પુનદ્રામ્યાં સમે વિષ્ણુ પ્રસીદતુ (પા. ૫૯)
૫. શ્લોકનો કૂટ શબ્દાર્થ ચારથી ચારથી અને બેથી અને વળી પાંચથી તથા બે થી જેને માટે હવન થાય છે તે વિષ્ણુ મને પ્રસન્ન થાઓ. એવો છે આ મહાભારત અનુસ્મૃતિમાંનો ભીષ્મપિતામહનો ૩૦મો શ્લોક છે.
તેનો સ્પષ્ટાર્થ ઋત્વિજ ઋગ્વદી), અધ્યય્ (યજુર્વેદી), આગ્નીવ્ર (અગ્નિને આમંત્રણ કરવાની ઋચાઓ બોલનાર) અને હોતા (હવન કરનાર) એ ચારથી તથા કાર્યયજ્ઞાદિક ધર્મ હવન (ક્રિયા) સાધન (કાષ્ઠાદિ) અને મંત્રોએ ચારથી અને બ્રહ્મા મંત્રની ભૂલચૂક તપાસનાર અને દષ્ટા ક્રિયામાં થતી ભૂલચૂક
૧૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org