________________
સુવર્ણના મુક્યા થાળ રે કચોળા તે ઝાકઝમાળ રે,
પાંતિ બેસીને પિરસણ આવ્યા રે પાણી પાત્ર ભરીને આલ્યા રે. (૮)
(૧૧)
શશિ મંડળ સરચા ખાજાં રે જલેબીને ઘેબર તાજા રે, ઘણી જાતના લાડુ આવે રે માંહે સુરભિ દ્રવ્ય મિલાવે રે. સેવઈયા લાખડશાઈને દળિયાં રે મોતીચું રવળિમગ દળિયાં રે, ચુંટીયા લાડુ કસકસીયા રે, સિંહ કેસરીયા ખસખસીયા રે. (૧૨)
(૧૩)
(૧૪)
રેશમી મરકીને ફેણી રે પુરી સાટા ને સુતરફેણી રે, પેંડા બરફી ને કોપરાપાક રે ગુંદવડા ગુંદર પાક રે. કળિ છુટીને દહિથરા ધારી રે ચણા દાળ નિવેટ મિસારી રે, શીરો લાપસી સેવ સુંવાળી રે દુધપાકને ખીર રસાળી રે. રાયણ કંદલી ઘી પોળી રે પીરસે રસ કેસરિયો ઘોળી રે, માવો બાસુદી ને શ્રીખંડ રે કરો ભોજન ભક્તિ અખંડ રે. સેવ ગાંઠીયા રાયતાં તીખાં રે ભજીયાં ને વડાં લાગે નીકાંરે મગ-ચણા-વટાણા ને વાલ રે મઠ ચણા મસુરની દાળ રે. લીલા શાકનો નાવે પાર રે કંકોડા કારેલા ગવાર રે, લીલુઆ બહુ જાતના વધાર્યાં રે ધૃત રાઈ મીરીએ સમાર્યા રે. (૧૭)
(૧૫)
(૧૬)
પ્રસેનજિત રાજા કન્યાને વિદાય આપે છે. માતા-પિતા કન્યા વિદાયથી સહજ રીતે આંસુ વહાવે છે અને પુત્રીને શિખામણ આપવામાં આવે છે. તે પ્રસંગના કવિના શબ્દો છે : (પા. ૩૧, ગા. ૧ થી ૭)
વચન સાંભળ પુત્રી તું મ્હારાં કાજ સકળ સહુ જેહથી, ત્યારા સહુ ખરા ધારજે વિતમા જીરે સુંદરી.
લાજ કરજે સદા જેઠ સસરા તણિ પ્રાણ પ્રીતિ જાણજે, જેમ ત્રિભુવન ધણી આપણી તાજ વધારજે રે.
Jain Education International
૧૪૦
For Private & Personal Use Only
(૧)
(૨)
www.jainelibrary.org