________________
અગ્નિને દિયે પ્રદક્ષિણા રે લાજ વધુ હોમતી જાય વા, બીજું એ મંગળ વરતિયું રે વર વહુ આસન કાય વા. ત્રીજું એ મંગળ વરતિયું રે વાજતાં વિવિધ વાજિંત્ર વા, વેદ ઉચ્ચાર હોવે ઘણાં રે નારી ગામે ચિત્ર વા.
આગાનનને પ્રદક્ષિણા દેઈ કરી રે લાજ વધુ હોમતી જાય, ત્રીજું એ મંગળ વરતિયું રે વર વહુ આસન ઠાય. વા. જેસુતા દાન દે તેહના રે હાથમાં આપે તવવિત્ત વા, તલ જવ કુસ દરો પાણીને રે કહેવરાવે રે મુખથી વિપ્રા. વા. અમુક તિથિ અમુક સંવત્સર રે દેઉં કન્યાતણું દાનવા, ઈમ કહી દંપતી હાથમાં રે પાણી મુકાવે ગુરૂનામ વા. વર કહે પ્રતિગ્રહ મેં કરયો રે ગુરૂ તદા દેવે આશિષ વા, વર તણો હાથ ઉપર કરે રે ગજ તુરંગ દે અહનીશ વા. આગળ વર પાછલ સુંદરી રે લાજ હોમ વધુ તામ, અગ્નિને દેઈ પ્રદક્ષિણા રે પ્રણમિયા પાસ પ્રભુ વામ. વા.
ચોથું મંગળ એમ વતિયું રે વાજે વાજિત્રની ઠોરવા, મંગળ ચારે એમ વતિયાં રે નારીયો ગાયે બહુ સોરવા. વર વહુ આસન ફેરવે રે વામ પાસે વધુ થાય વા, મોં જોણાં લોક સહુ કરે રે ધન કણગરની માય વા. વાસ દુર્વાક્ષત કુઠ લેઈ રે મંત્ર પવિત્ર કરી તેહ વા, દંપતિને શિર થાપિયાં રે ધીર્ય વહે તામ ધરી નેહવા.
Jain Education International
૧૩૮
(૪)
For Private & Personal Use Only
(૫)
(૬)
(૭)
(૧૩)
લગ્નમાં સાસુ કંસાર જમાડે છે તે વિધિનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો ઃ (પા. ૨૬, ગા. ૧ થી ૭)
:
(૮)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
www.jainelibrary.org