________________
છે
ક
જમણા કરવર વહુ તણા રે મેળવે દેવી શકાશ બ. હસ્તબંધન મંત્રે કરી રે કસુંબી સુત્રે ત્રાસબ. મધુ પર્કપાસન કરે રે વાડવ બોલે વેદ બ. દેશાચાર વિદેશથી રે દશે નવનવ ભેદ બ. તિહાં સરોવરને દિપેરે ગાય યુગળનું દાન બ. કન્યાને ભુષણ દિયે રે તુમ કુળ રીત પ્રધાન બ. હવે વરપક્ષી વર રચે રે વેદી મંડપ માંહ બ. ચઉ વિદિશે ચિહું વંશથી રે કનક કળશ હવે તાંહ. રૂપ તામ્રમૃત કળસથી રે કઈ રચે વેદિકા સાર બ. સાત સાત કળસ હવે રે અથવા નવ નવ ધાર. બ. ચારે બારણે દીપતી રે ગુથે કુસુમની જાય છે. તોરણ ચિહું દિશે બાંધીયાં રે ચંદરૂઆ ચોસાળ બ. ઝુમે માણિક ઝુમખાં રે દીપે મોતી દામ બ. સરવ બિછાનાં સજ કરયાં રે જાણીએ સુરપાલઘામલ.
લગ્નમાં ચાર મંગળ શુભ ગણાય છે તેનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે (પા. ૨૪, ગા. ૧ થી ૧૩)
પહેલે મંગળ વરતિયે રે બહુ ફળની માળ એ ગુંજીયા ગુહિર નિશાન વર વહુ સુકુમાળ એ વાડવ વેદ વળી ઉચ્ચરે એ સુરવધુ કરે બહુમાન તો એ. (૧) અગ્નિને કરે પ્રદક્ષિણા રે લાજ વધુ હો જાતી જાય પ્રથમ મંગળ ઈમ વરતિયું રે વહુવર આસન ઠાય. વા. (૨) બીજાં મંગળ વરતિયું રે ગાજતાં દદુભી નાદ વા, સુરવધુ સોહલા ગાવતી રે વેદના થતે બહુ નાદ વા.
છે
૧૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org