________________
(૧૧)
જીરે વાજતી ભુંગળ ભેરીયો વીણા વાંસળી ઈવકનિશાનજી, જીરે ચહહતી શરણાઈયો ફીરે ચહું દિશી કરતી ગાનજી. જીરે વામાએ મોહ બાંધીયો લેઈ નામણ દીવો હાથજી, જીરે ઈંદ્રાણી મુથ રથ ચઢે તમકુળવતિ નારિનો સાથજી.
(૧૨) જીરે સરળે સાદે સાહેલા ગાય ઉલટ આણી આગજી, જીરે જાડિયો વળી પાછળે પહેરયા નવલા વેશ સુરંગજી. (૧૩) જીરે ઢળતા ઘીના ગાડુઆ મુકીને જોવા જાય, જીરે પીરસતી બાળ રમાડતી સખી બાળક લઈ પલાયજી. (૧૭) જીરે અવળી કંચુકી પહેરતી કેઈ અર્ધ સ્તનથી બાળજી, જીરે ચંદન પગે ચરચરતી કેઈ અળતો લગાવતી ભાલજી. જીરે ઓઢણું અવળું ઓઢતી કાટમેખલા ઘાલતી કંઠજી, જીરે હાથ ઝાંઝર પહેરતી પગે કંકણ ઘાલે ઉલ્લેઠજી.
(૧૯) જીરે પુરવધુ ઈમ ઓરઢવ જુએ મનમાં આનંદ ન માયજી, જીરે મોતી સોવન પુલડે વધાવતી પ્રભુના ગુણ ગાયજી. (૨૦) જીરે પુરજન ઠાઠ મળી જુએ દોડીને ચોક બજારજી, જીરે પ્રભુ આવી ઊભા રહ્યાં ફરતાં મંડપ તોરણ દ્વારજી. (૨૧)
આ વર્ણન કૃષ્ણની મોરલીના નાદથી મુગ્ધ થઈ ગોપીઓ અને અન્ય સ્ત્રીઓ શ્રી કૃષ્ણને જોવા ઘર બહાર નીકળી આવે છે તેની સાથે સામ્ય ધરાવે છે. અતિ ઉત્સાહ હર્ષમાં સ્વાભાવિક રીતે સ્ત્રીઓ વિવેક બુદ્ધિ રાખ્યા વગર બહાર જાય છે.
લગ્નવિધિ શરૂ થઈ અને મંત્રોચ્ચાર પૂર્વક હસ્તમેળાપ અને વરકન્યાને પહેરામણી આપવામાં આવે છે તેનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે
(પા. ૨૨, ગા. ૨ થી ૮)
( ૧
૩ ૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org