________________
ચળકંતા હીરા મુક્તાફળની જાળી સાસુને સસરો પુરજન હરખે નિહાળે કરી તીલક કંકુનું ચોખા સાઢે માત આંજી આંખલડી મુખ તંબોળ સુરાતા. (૮)
પાનશ્રીફળ આણું હાથ ધરી વરરાય પગ પીલી ચઢિયા ગજ કંધે જિનરાયકુણે બહેન કુમારિ પાછળ લુણ ઉતારે સાજન મનરંગે મળીયા ભુપતિ દ્વારે. (૯)
આઠમી ઢાળમાં વરઘોડાનું વર્ણન અને વરઘોડા જોવા જતી નારીઓની માહિતી આપતી પંક્તિઓ નીચે મુજબ છે.
(પા. ૧૪, ગાથા ૧ થી ૪, ૮ થી ૧૩, (ઢાળ - ૮) (૧૭ થી ૨૧)) જીહો વરઘોડો વર સંચરયા બિહુ પાસે ચામર વિજાય જાદવજીની ઘોડલી, જીરે છત્ર ધરે સુરવર તદા ચમરેઢ તેવેજણોવાય જીયાવરની ઘોડલી. (૧) જીરે સોવન સાજે સોહતાહ પગયરથ પાપક કોડજી, જીરે દેવ દેવી નર નારિઓ ચાલે હરેખે હોડાહોડજી.
જીરે દેવકુમાર સમદીપતા ચાલે છાખેલ શ્રીકારજી, જીરે નવનવ આડંબર કરી જોતાં સહુને ઉપજે પ્યારજી. જીરે કોઈ બેઠા સુખ પાળમાં કેઈ રાજવાહન ચકડોળજી, જીરે હયવર ગયવર રથવરે ઈમકુળ સુત કરતા કલોલજી. જીરે અષ્ટમંડળ આગમ વહે અસિકુંતફલત ધ્વજ સાર, જીરે વર્ધમાન પુરુષો વહે હાસ્યકાર ચાટ રતિકારજી. જીરે સુર ગંધર્વ મણી ઘણો વાય સુરમંડળડફ બીનજી, જીરે મુરજ માદળ ધૌકારથી ગાજે મધુરે ઈખરે લીનજી. જીરે ઢોળ નોબતો ગડગડે તેહમાં વિવિચ વાજે ટકોરજી, જીરે તાલના છંદના માનથી પડે એમ નગારાની ધોશજી.
Jain Education International
૧૩૫
For Private & Personal Use Only
(૨)
(૩)
(૪)
(૮)
(૯)
(૧૦)
www.jainelibrary.org