________________
In૮
૧oil
II૧ ૨I
કહિ મેખલ સોહઈ ક્ષમા રે હાં, ગુપતિ વેણી દંડોયમા રે. નયણ કાજલ દયા દેખણી રે હાં, કિરિયા હાથે મંહદી રેખણી રે. ઈરિજા સમિતિ પાયે વીછિયારે હાં, સાધુ વેયાવચ્ચ બાંહે પુણછિયાં રે. દેવગુરુ ગીત ગલઈ દુલડી રે હાં, શીલ સુરંગઉ ઓઢઈ ચુનડી રે.
/૧૧/ જીવ જતન્નપણે નેહરી રે હાં, સમકિત ચીર પહિરી નીસરી રે. નરનારી મોહી રહ્યા રે હાં, સમયસુન્દર ગીત એ કહ્યા રે.
(પા. ૪પ૯) કવિ સમયસુંદરના ગીતોની વિવિધતામાં એક આકર્ષક અને અધ્યાત્મ સૌંદર્યના અંતરંગ વિચારને સાકાર કરતી રચના અંતરંગ શૃંગાર ગીત છે. કવિએ રૂપકાત્મક શૈલીમાં આધ્યાત્મિક પરિભાષાના પ્રયોગ દ્વારા આત્માના સૌંદર્ય - શણગારનું નિરૂપણ કર્યું છે. સ્ત્રીઓને શણગાર પ્રિય હોય છે એટલે બહેનોને ઉદ્દેશીને કવિ કહે છે કે આત્માનો સાચો શણગાર જિનાજ્ઞા પાલન છે. કાનથી ધર્મની વાણી સાંભળવી. કનક (સુવણી કુંડલ એ ગુરુદેશના છે. દાનવૃત્તિ ચૂડો છે. મુખમાં તંબોળ (પાન) સત્ય વચન છે. પ્રતિક્રમણ એ અંગ ઉપરનું લોલખું (પોલું વસ્ત્ર) છે. ભગવાનને પ્રણામ કરવા એ ચાંદલો છે. નિંદા ન કરવી પણ નવકારના ગુણગાન ગાવા. કુલ નથની રૂપ લાજ કાઢવી લે છે. જ્ઞાનરૂપી અંગુઠો છે, કટિમેખલાની શોભા ક્ષમા છે. ગુપ્તિ રૂપી વેણી શોભે છે. નયનમાં દયારૂપી કાજળ છે. ક્રિયારૂપી હાથની મહેંદી છે. ઈર્યા
II૧૩
( ૧ ૨ ૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org