________________
અંત : દિશ પૂરવ પાવન અતિ પરતષ સોભિત સુંદર દેશ બંગલા પુરમકસૂદાબાદ અજીમગજમેં વીર યતીને બનાયા ચઉઢાલા સંવત ઉગણીસેનવ વરષ હિમઋતુ મિગસિર માસ સીયાલા શુક્લપક્ષ પરત મેં ગાયો મૌન એકાદશી દિન અણીઆલા અશ્વસેન વામાસુત સાચો ચિંતામણિ પ્રભુ પાસનિહાલા આધી વ્યાધી ઉપાધી ગમાઈ સાધી વંછિત જગ જયમાલા.
૭. અંતરંગ શૃંગાર ગીત હે બહિની મહારઉ જોયઉ સિણગાર હે બહિની નીકઉ સિણગાર; હે બહિની સાચઉ સિણગાર જિણ આજ્ઞા સિર રાખડી રે હાં. સિર સમથઉ વ્રત આંખડી રે હાં III હે બહિની II કાનઈ ઉગનિયા ઘમ વાતડી રે હે, સરવર સામાઈ ચુની રાતડી રે. કનક કુંડલ ગુરુ દેશના રે હાં, દાન ચૂડા પર દેશના રે. માલ મોરઈ હિય હારડી રે હાં, પદકડિ પર ઉપમારી રે. મુખિ તંબોલ સત્ય બોલણઉ રે હાં, પડિકમણઉ અંગિ લોલણઉ રે. જિણ પ્રણામ જાલિ ચંદલઉ રે હાં, નકફૂલી લાજ બિંદલઉ રે. નવકાર ગુણનઉ બીટી ગોલની રે હાં, જ્ઞાન અંગુઢી બહુ મોલની રે.
||૨||
III
II૪ll
IIપી .
III.
(૧ ૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org