________________
કરી પિત્ત કાઢવું. (૧૭) વમન-ઉલટી કરવી. (૧૮) દાંત કાઢીને નાંખવો. (૧૯) સેવા-સુશ્રુષા કે પગચંપી આદિ કરવું. (૨૦) બકરી, ઘોડા આદિ ઢોરઢાંખર બાંધવા. (૨૧ થી ૨૭) દાંતનો મેલ, આંખના ચીંપડાં, નખનો મેલ કાઢવો. (૨૮) શરીર કે હાથ-પગનો મેલ નાંખવો. (૨૯) ભૂત-પલિત આદિનો નિગ્રહ કરનાર મંત્રાદિ કાર્ય કરે અથવા રાજકાર્ય આદિની મંત્રણા કરે. (૩૦) જ્ઞાતિ આદિ સમુદાયનો મેળાવડો કરે અથવા વિવાહાથે એકઠા થાય. (૩૧) નામું લખવું, ચોપડા લખવા કે કાગળ લખવા. (૩૨) લેણદારોના ભાગો પાવા. (૩૩) પોતાની મૂડીની તિજોરી રાખે, પારકાની થાપણ રાખે. (૩૪) પગ ઉપર પગ ચઢાવવો વગેરે દુખાસને બેસે. (૩૫) છાણાં થાપે. (૩૬) કપડાં સુકવે. (૩૭) ચણા-મગ આદિની દાલ સૂકવે. (૩૮) પાપડ સૂકવે. (૩૯) વડી-કેરડા-કાકડી-ચીભડાની કાતરી આદિ સૂકવે. (૪૦) રાજ આદિના ભયથી સંતાઈ જવું. (૪૧) રોવું. (૪૨) રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા, રૂપ ચાર વિકથા કરવી. (૪૩) શસ્ત્રાસ્ત્ર ઘડવાં. (૪૪) તિર્યંચો રાખવા. (૪૫) તાપણી કરવી. (૪૬) રસોઈ રાંધવી. (૪૭) નાણાંની કે સોનાદિની પરીક્ષા કરવી. (૪૮) નિસ્નેિહી કહ્યાં છતાં સાવધ પાપ કાર્યો આદિનું કરવું. (૪૯) છત્ર ધારણ કરવું. (૫૦) મોજડી પગરખાં પહેરી રાખવા. (૫૧) શસ્ત્ર રાખવાં. (પર) ચામર વીંઝાવવા. (૫૩) મનની એકાગ્રતા ન રાખવી. (૫૪) તેલ આદિનું મર્દન કરવું. (૫૫) સચિત્તપુષ્પાદિનો ત્યાગ. (૫૬) અચિત્ત એવા હાર મુગટ વસ્ત્રો, ભરણાદિનો ત્યાગ. (૫૭) જિનેશ્વરના દર્શન થયે છતે હાથ ન જોડવા. (૫૮) એક સાડી ઉતરા સંગ ન કરે. (૫૯) મુગટ રાખે. (૬૦) પાઘડીનો અવિવેક કરવો. (૬૧) તોરા રાખવા. (૬૨) હોડ કરવી. (૬૩) ગેડી દડે રમવું. (૬૪) મુહાર કરવા. (૬૫) કાખલી કૂટવી વગેરે. (૬૬) તિરસ્કાર કરવો. (૬૭) રાંધવાં બેસવું. (૬૮) સંગ્રામ કરવો, મારામારી કરવી. (૬૯) કેશનો વિસ્તાર કરવો. (૭૦) પગ બાંધી બેસવું. (૭૧) અંગની ધૂળ ઉડાડવી. (૭૨) પગ લાંબા કરવા. (૭૩) પીપુડી, સીટી વગાડવી. (૭૪) પોતાના શરીરના અવયવો ધોવા. (૭૫) અંગની ધૂળ ઊડાડવી. (૭૬) મૈથુન
૧૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org