________________
વિભાગ ચોથો (સમુદ્રબંધના મોટા કોઠાના ૩૬ દોહરા) શ્રીવરદા કવિ માત તું મહમાઈ જગ આદા તું ચતુરા કવિ વચ સુધા સુરનર વંદત પાદ /૧// સોભા ભાસી જનપતી રમા સહિત હરિ ધીરા દુરિત હરત વિભુતા ગુના નમેં સબૈ જસ વીર રાઈ ગવરિ તનુજ કીજે દયા સબ ભય ચિંતા વારા નત પય પંકજ સબો સયો તું એક મન બાર Ilall વર્ગ માનસિંહ કીર્તિ સમુદ્રબંધ દધિ નામાં યાં રહ રવિ સસિ મેર સમુ મુદિર જાતિબા કામ જા અરિજન માન સુખ તબક્યો ન ડરત ચલ ચિંતા જ્યોં ઘુ ઘુ ભાનુ નિરખ રવી હોય ત્યું હત નિત પણ
આ ચિત્ર કાવ્યમાં જૈન મુનિ દ્વારા અન્ય દર્શનના દેવ-દેવીઓનાં ગુણગાન અને રાજાને માટે અહોભાવપૂર્વક આશીર્વચનની રચનાનું કર્મ સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ કહેવાય પણ જૈનાચારની દૃષ્ટિએ ઔચિત્યપૂર્ણ ન કહેવાય. અત્રે કાવ્યપ્રકાર તરીકે અહીં ઉપરોક્ત માહિતી અનુસંધાનમાં પ્રગટ થયેલ પૂ. આ. શીલચન્દ્રસૂરિના લેખને આધારે પ્રગટ કરવામાં આવી છે. ૫. બિકાનેરના મોટા જ્ઞાનભંડારમાંથી ૧ થી ૮ નંબરનાં ચિત્રો પ્રાપ્ત થયાં છે. ૐકાર - એટલે પંચ પરમેષ્ઠિ, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. મંત્ર બીજ છે.
હ્રીંકાર - ૨૪ તીર્થકરો ઋષભદેવથી મહાવીર સ્વામી માયાબીજ, શક્તિ બીજા શ્રીંકાર - સર્વ જિનેશ્વરો, મોક્ષ લક્ષ્મી.
૧૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org