________________
કાર - આકર્ષણ રૂપ છે.
પ્રાકૃત ભારતી અકાદમીના માનદ્ નિર્દેશક મહામહોપાધ્યાય વિનયસાગરજીના સૌજન્યથી આચિત્રો પ્રાપ્ત થયા છે. આભાર. અનુમોદના.
જૈન સાહિત્યમાં અર્થગંભીર ચિત્રો પ્રાચીન કાળનાં પ્રાપ્ત થાય છે. સમુદ્રબદ્ધ ચિત્ર કવિત્ત આદિ: સારદ શ્રીધર સમરકૈ ઈષ્ટદેવ ગુરૂરાય વર્ણન શ્રી પરતાપક કરિહું જુક્તિ બનાય. અંત: શ્રી સંકાણી દૌર કમલમેં છિપ ગઈ રવિ શશિ દોનું ભાજકિ નભ મંડલ મહી સિંધ સકે વનવાસ જીય દેહી રહ્યો શ્રી પ્રતાપસિંઘ જય સો યુગ ચિરજય.
૧૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org