________________
દ્વારા કાવ્યગત વિચારોનું સંયોજન શબ્દ વૈભવ, વર્ણનકળા, વ્રજભાષા, છંદ રચના અને ચિત્રકલાની વિશિષ્ટ કોટિની કુશળતા જેવા ગુણોનું દર્શન થાય છે. આ ચિત્રકાવ્યના નમૂનારૂપે બે કાવ્ય પ્રગટ કરવામાં આવ્યા છે.
વિભાગ બીજો અથ શ્રી મનમહીપાલકી રાગ કો બરનન | પાવક પ્રલયકાલ વ્યાલ જીહ જ્વાલ કીધો. બાલધી બિલાલ લંક જાલકી સી જાની હૈ દારુન સુમન ધનુ દહન નયન કીધી, રક્ત બીજ ગ્રસની કી લસની લસાની હે જમકી સી દાઢ પરસેન પે અસાડબીજ, પાતનસી કીધી વજઘાત સી વખાની હૈ ગુમાન કે સપૂત મહારાજ માંન તેરી ખાગ કીધો, અરી જાલનકું કાલકી નિસાની હેલો. ઇતિ ખાગ વરનન / ભદ્ર ભૂયાત્ વિભાગ ત્રીજો શ્રીમાંન મહીપાલકું મેઘઉપમા છપ્પય ધન ગર્જત આકાશ તું ધન ગર્જત ખત પર, જલધાર તોય અમોઘહ બેન ઝરણું ધન વિકાસત ધરત તું જન હૃદય વિકાસન, ધન વલ્લભ હે મોર, તું વલ્લભ કવિ સાસના ઓ જલપત તું દલપત નૃપત મહીપાલ માંન અવિચલ રહે, મેઘ જિસ્યો બરસત સદા સુદીપવિજય કવિ ય કહે ૧.
૧૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org