________________
રાઠોડ રાજા માનસિંહ કવિરાજના હસ્તે દોરાયેલું ચિત્ર
ગુજરાતી સાહિત્ય કોશ –મધ્યકાળમાં (પા. ૧૭૬)માં સમુદ્રબંધ ચિત્ર આશીર્વાદ કાવ્ય પ્રબંધ એ નામથી ઉલ્લેખ મળે છે.
આ ચિત્ર કાવ્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વિભાગમાં વિસ્તારપૂર્વક રાજકીય વંશાવલીના અંતે આઠમા રાજા ભરૂધર – જોધપુર નરેશનો વિશેષણયુક્ત નિર્દેશ કરવામાં આવ્યો છે. કવિએ આશીર્વચન તરીકે પુત્ર, રાજ્યની પ્રાપ્તિ, લાભ-ક્ષેમ, શત્રુઓનું મર્દન અને પ્રતાપની વૃદ્ધિ વગેરેનો પદ્યમાં ઉલ્લેખ કર્યો છે.
(૧૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org