________________
છે. તદુપરાંત ગુજરાતી ભાષામાં ‘દલપત કાવ્ય' અને રાજકોટના ઠાકોર પ્રવિણસિંહજીના ‘પ્રવિણસાગર’ ગ્રંથમાં અને હિન્દી ભાષાની પ્રેમકથાઓમાં આવાં ચિત્રોનો સમાવેશ થાય છે.
વિવિધ પ્રકારનાં કાવ્યોમાં ચિત્ર કાવ્ય પણ કવિ કલ્પના અને ચાતુરીનું ઉદાહરણ છે.
૨. વૈદિક સૂક્તોમાંથી કાવ્ય વિશેનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. વેદનાં સૂક્તો પદ્યાત્મક છે તો કેટલાંક સૂક્તો લયબદ્ધ ગદ્યમાં છે. આ કવિતા Prime Poetry કહેવાય છે. તેને Folk Ballad Tribal Song તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂક્તોની કવિતામાં ચિત્ર કાવ્યનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. દૃષ્ટાંત રૂપે સ્વસ્તિક બંધ, ચક્રબંધ, પદ્મબંધ અને હારબંધ કાવ્ય નીચે પ્રમાણે છે.
સ્વસ્તિક બંધ :
સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ઘશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ । સ્વસ્તિ નસ્તાઢ્ય અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુઃ II
बृहस्पतिर्दधातु
Jain Education International
वृद्धश्रवाः
नऽ इन्द्र
नो स्वस्ति नस्ताक्ष्य
: D
विश्ववेदाः
૮૬
For Private & Personal Use Only
रिष्टनेमिः
www.jainelibrary.org