________________
કોવિદ અંગ મુનિ કવિ કેરો, પંડિત મુનિ કલ્યાણ. પંડિત મુનિ કલ્યાણ સવાઈ, મહામુનિ ગીતારથ માંહિ, તાસ મુનિ લવજી ગુરૂપાયે, રાજેશ્રી લોંકાગચ્છરાયે. સંવત અઢાર બાવના વર્ષે, ફાગણ શુદિની બીજ, વાર ગુરૂ લવજી સુપસાર્યો, લબ્ધિ વંદે મનરીજ. લબ્ધિ વંદે મન રાજથી વાણી, શ્રી નેમીશ્વરની જાન વખાણી, નરનારી જય બોલો હરખે, સંવત અઢાર બાવના વરખે. (૬/૨૯૬)
સંદર્ભ સૂચિ: ૧. અપ્રગટ - હસ્તપ્રતનો આધાર કવિ લીંબો. પા. ૩૬૮ ૨. કુસુમાંજલિ ભા. ૧ કવિ લીંબો. પા. ૩૬૮ ૩. અપ્રગટ હસ્તપ્રતનો આધાર, કવિ જયવંતસૂરિ ૪. જૈન ગુ. કવિ. પા. ર/૨૯૮ ૫. શ્રી જૈન હિતે. મંડળ એ-પા.-૧ર, બી-પા. ૧૩, સી-પા. ૧ ૬. જૈન. ગૂર્જર કવિઓ ૧૩૧૦ ૭. જૈન. ગૂર્જર કવિઓ ૩/ર ૮. જૈન ગૂર્જર કવિઓ ૬/૧૯૬
(૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org