________________
નીચે પ્રમાણે છે.
આદિ - દોઈ કર જોડી વિનવું રે, સ્વામી શ્રી જિનરાયો, નેમિકુમાર ગુણ ગાઈ રે, હીયડિ હર્ષ ન માયો. હિયડિ હર્ષ ન માઈ રે, સાંભી નેમિ જિસેસ શિવઈગામી, ભાગ્યેજોગિ તુમ્હ સેવા પામી, તું પ્રણમું હું નિજ સિર નામી. જી યાદવ રાજી રે ઊલટ આણી, અંગિ જિનગુણ ગાઈ રે, યદુપતિ નમવા પાય, અહિનિશિ દયાઈઈ રે - દ્રુપદ. અંત - સંયમ પાલી શયમઈ રે, શિવપુર આગહિ ધાયો, બહુ જણ તારી જિણવર રે, પંડિઈ શિવપુરી મયો. પૂઠિઈ જિનની સાર કરે યો, સેવક જનસંઈ સાંથિઈ લેયો,
કહઈ સેવક સ્વામી અવધાર, દયા કરી સેવકસિંઈ તારોજી. (૧-૩૧૦) ૭. તપગચ્છના આણંદવિમલસૂરિના આજ્ઞાવર્તી શુભ વિમલ - કમલ વિજય પં.ના ૧૭મી સદીના શિષ્ય હેમવિજય ગણિએ નેમિજિન ચંદ્રાવલાની ૪૪ કડીમાં રચના કરી છે. આ કૃતિની રચના સમયનો પુસ્તકમાં કોઈ ઉલ્લેખ થયો નથી. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ નોંધવામાં આવી છે.
આદિસમરીય સગર સાગર રે, ગુરૂ ગિરૂઓ ગુણવંત શિવાદેવી સુત ગાઈએ રે, મુઝ મનિ લાગી વંતિ મુઝ મનિ લાગી વંત ઘણેરી, સેવે કરૂં નેમીસર કેરી નેમ જેહને નરવર રાજી જસે, દીઠે મતિ આવે તાજી જી નેમિ જિનજીરે રાજીમતી, ભરતાર ભગતે વંદિએ રે જાસ નામ અભિરામ, સુણી આણંદિરે.
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org