SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા સર્ગમાં ૨૮મી ગાથાનો અર્થ છે. " જે સત્ય હોય તે જ બોલે એને જ ધમાક્ષર જાણવા, એ જ પરમાત્મા છે એ જ શિવ છે અને એ જ સુખ રત્નની ખાણ છે" યોગમાર્ગનો ઉપદેશ આપતાં મૃતદેવી શું કહે છે- “ અદિઠ તારથી વીણા વાગે છે, યોગ્ય સ્થાન પર અડવાથી તેમાંથી સૂર ( રેણિઉ=ણક) પ્રગટે છે. તે જ્યાં વિરમે ત્યાં ધ્યાન ધર. અન્ય તે મુક્તિના કારણના બાહ્યફળો જ છે." આપણાં શરીરમાં વીણાનો સૂર જ્યાં પરમ શાંતિ પામે છે તે આપણું બહમરંધ્ર છે અને આ બહમરંધ્ર પર ધ્યાન ધરવાને જ આમાં આદેશ છે ) 87 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy