SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મુળરાજના ગુણોની સરખામણી કરીને તેને ઇશર તૂલ્ય ગણનાર કવિ પત્યો, સખૌ દ્વારા સિદ્ધહેમના ૧૧૪ નો ૨૬મો નિયમ જણાવે છે. હવે પછી સપ્રદાનનો નિયમ સમજાવવાજયાય ચૈત્વ સ્પૃહેયર્યશો વા લોકાય કુષ્યન્તમસૂયમાનમ્ । દુદ્ઘન્તમ અષ્યન્તમમ્ સ્વયં તત્પ્રદોગ્યુમનૃત્ય કૃતાભિયોગઃ || સ્પૃહ ધાતુના કર્મને સંપ્રદાન સમજવુ-તેથી ચોથી વિભક્તિ આપી ને લખ્યું" જયાય ", વળી લૌકાય કુષ્યન્ત લખવાનુ પ્રયોજન કે "લોકો પર ગુસ્સો કરે છે" તેથી સંપ્રદાન થયુ અને લોકાય- ચૌથી વિભક્તિ આવી અમુમ પ્રદોગ્યુ"માં અમુમ બીજી વિભક્તિ વાપરી કારણકે સંપ્રદાન થયું નથી. આ રીતે ઇતિહાસની જ વાત આગળ ચલાવતાં ચલાવતાં અહીં સિદ્ધહેમનો 2/2/26, 27 તથા 28મો નિયમ સમજાવ્યો છે. સખિઇ=સભ્યો પતિ+ઇ=પત્યો હવે વિભક્તનીજ વાત કરતાં, સાતમી વિભક્તનો સમાસ બતાવતો નિયમ સિદ્ધહેમમાં ૩\1\89 અને 3\1\90માં દર્શાવેલ છે.. આદર સાથે સાતમી વિભકિત પછી નામ આવે તો સમાસ થઇ જાય છે જૂઓ. - નિંદા વાચક વિભકિત અને તે પછીના નામનો સમાસ થાય છે સમરે સિંહઃ- સમરસિંહ રણે સિંહઃ– રણસિંહ શબ્દોમાં પણ એ જ રીતે સાતમી Jain Education International તીથે કાક= તીર્થંકાકઃ (તીર્થમાં કાગડા જેવો) વિશેષણ સાથે આવી સંધિ થતી નથી જેમકે યુધિ વિદ્લાઃ આને લગતો શ્લોક દ્નયાશ્રયમાં પાંચમા. સર્ગમાં ૭૩મો છે રણસિંહેન તેનાજિવ્યાઘ્રા અપિકૃતા પર । તીર્થકાકા તીર્થબકાઃ પ્રહારૈર્યુધિ વિજ્ઞલા ।। હવે આગળ ઢયાશ્રયનો સાતમા સર્ગનો ૮૧મો શ્લોક મીમાંસમાનાં દીઠાંસમાનાં ચ તિલક સખીમ બીભત્સમાનાં મેને કાપ્યસ્ય દર્શન વિઘ્નતઃ ॥ For Private & Personal Use Only 1 www.jaineli Ba.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy