________________
કેટલાક પ્રદેશો. ભદ્દા=ભાદર નદી વણાસ=બનાસ નદી થભવતી =સાબરમતી ઉજ્જયંત-રેવંતક-ગિરનાર અવંતી ઉજ્જયની અર્બુદાચલ=આબ
સૌરાષ્ટ્રના કિનારે સેકોત્તર નામના પર્વતનો ઉલ્લેખ છે વળી કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે આઠ યોજન છેટું છે તેમ બતાવેલ
દ્વયાશ્રયમાં વ્યાકરણ
દ્વયાશ્રય મહાકાવ્ય સમગ્ર રીતે તત્કાલીન ઇતિહાસ વર્ણવે છે અને સાથોસાથ વ્યાકરણનાં નિયમો સમજાવે છે. મહાકાવ્યનાં શ્લોકો અને ગાથાએ આ રીતે જ રચાયાં છે. માત્ર થોડાં શ્લોકો જોઇએ
અહંત્યિક્ષર બ્રહ્મ વાચકં પરમેષ્ઠિનઃ | સિદ્ધચક્રન્ચ સખી સવત પ્રસિદ્ધમe ||.
પ્રથમ સર્ગમાં આ પ્રથમ શ્લોકમાં આચાર્યશ્રી અહંમનું સ્મરણ કરે છે. અહં બ્રહ્મ વાચક છે. અહીં સંસારનાં મહાન તત્વ બહમ સાથે તાદાભ્ય સ્થાપિત કર્યું છે. મહાપુરુષો બહમની ઉપાસના કરે છે. તત્વજ્ઞાનની દષ્ટિએ વિશ્વનું વ્યાપક સ્વ૫ છે. હેમચંદ્રાચાર્યની વિશાળતાએ તેને બહમ સાથે સંકલિત કરેલ છે. સિદ્ધચકનું સખીજ બધે વ્યાપક છે તેને પ્રથમ નમસ્કાર કયાં છે.
અહમાં સઘળ સમાઈ જાય છે કારણકે
અકારણોચ્યતે વિષ્ણુ, ૨ ખભા વ્યવસ્થિતઃ |
હકારણ હરઃ પ્રોતઃ તદન્ત પ૨મં પદમ ||
અ, ૨, હું, મ, માં એ એટલે વિષ્ણુ, ૨ એટલે બ્રહ્મા, હું એટલે શંકર અને મેં તે પરમપદ એમ અર્થ ઘટન કરવામાં આવેલ છે.
82
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org