________________
છે તે પ્રત્યયા બીજા અધ્યાયના પ્રથમ પાદ સુધી ચાલે છે. વિભક્તિઓ આ પ્રમાણે છે સિ જસ
પ્રથમ અમ આ શસ દ્વિતીયા ટા ભ્યામ બિજ, તૃતીયા ડું ભ્યામ્ ભાસ ચતુર્થી કસિ વ્યામ ભાસ પંચમી
એસ, આમ ષષ્ઠી એમ્ સુપ
સપ્તમી સિ ઓ જસ અષ્ટમી અષ્ટમી પ્રથમ પ્રમાણે છે.
સ્વરાંત કે વ્યંજનાત નામો સાથે આ વિભક્તિઓ લાગુ પડે છે.
દા.ત. ચોથી વિભક્તિ એક વચન
ગુજરાતીમાં ઘોડો શબ્દ માટે ચોથી વિભક્તિમાં "ઘોડા માટે" કહીએ છીએ. સંસ્કૃતમાં ઘોટક + ચોથી વિભક્તિને પ્રત્યય છે અથવા એ લાગે ત્યારે ઘોટકાય બની જાય છે.
દ્વિતીય અધ્યાયના દ્વિતીય પાદમાં વિભક્તિનાં ઉપયોગ વિષે સમજાવેલ છે. દા.ત. ૪૩,૪૪,૪૫,૪૬, માં સૂત્રમાં "સિદ્ધી તૃતીયા, હેતુ-કત -કરણથંભૂત લક્ષણે સહાર્થે લખ્યું છે
પ્રથમ દાખલો- એક મહિને કંઈક કર્યું અને ફળ મળ્યું તે મહિનાને ત્રીજી વિભક્તિ લાગે તેવો નિયમ છે. માસનું માસેન થાય કારણકે અહીં માસથી કે માસ વડે નહીં પણ એક માસ સુધી એવો અર્થ છે.
તેથી માસેન સૂત્રમ્ અપ્રિતમમહીના સુધી સૂત્રનું પઠન કર્યુ-સિદ્ધ થયું. પણ જો સિદ્ધિ ન થઈ હોય તે ત્રીજી વિભક્તિ ન આવે, તે માસેનની જગ્યાએ માસમ આવે. આ સિવાય હેતુ (ક્રિયામાં નિમિત છે, કતાં (કરનાર) કરણ સાધન) ઇત્યંભૂત ( વિશેષ ઓળખાણ ) માં ત્રીજી વિભક્તિ આવે છે. ત્રીજી વિભક્તિના અન્ય નિયમો દર્શાવીને હેમચંદ્રાચાર્ય અન્ય વિભક્તિઓની સમજણ આપે
છે.
બીજા અધ્યાયના ચોથા પાદમાં નામને સ્ત્રીલીંગી E9. For Private & Personal Use Only
www.jainelibizi.org
Jain Edit-1199lik