________________
૧૧ દુષ્કાળ વારંવાર પડે ૧૨ બાહ્મણ લોભી બને ૧૩ હિંસા ફેલાય ૧૪ મત મતાંતરો ઊભા થાય ૧૫ મિથ્યાત્વ વધે ૧૬ દેવતાનાં દર્શન દુર્લભ થાય ૧૭ વિધાધરો ની વિધા ઘટે ૧૮ દુધ વગેરેમાંથી સત્વ ઓછું થાય ૧૯ પશુઓનું આયુષ્ય ઓછું થાય ૨૦ પાખંડીઓ પૂજાય ૨૧ સાધુઓને ચોમાસુ કરવા માટે જગ્યા ઓછી થાય. ૨૨ સાધુઓ શ્રાવકોમાં શિથિલતા પ્રવેશે ૨૩ ગુરુ શિષ્યને ન ભણાવે ૨૪ શિષ્યમાં વિનય ન પણ હોય. ૨૫ અધર્મી, કપટી મનુષ્યોનું પ્રમાણ વધે ૨૬ ધર્મી, સરળ મનુષ્યો થોડાં હોય ૨૭ દંભીઓ ધર્મનાં નામે આગળ આવે ૨૮ આચાર્યો અલગ અલગ સંપ્રદાય કરે ૨૯ મલેચ્છ પણ રાજા થાય ૩0 ધર્મ પ્રેમ ઘટે.
હેમચંદ્રાચાર્યે ૮૦૦ વર્ષ પહેલાં લખેલી વાતો સાચી પડતી જ જાય છે. પાંચમાં આશા પછી જે છઠ્ઠો આરો આવશે તેમાં શું થશે તે પણ વાંચવા , વિચારવા યોગ્ય છે. પાંચમાં આરાના ૨૧૦૦૦ વર્ષ પૂર્ણ થયાં બાદ છઠો આરો શરુ થાય છે તે પણ ૨૧૦૦૦ વર્ષની હોય છે. અત્યારે આપણે પાંચમાં આરામાં જીવીએ છીએ. મહાવીર સ્વામીનાં નિવાણ બાદ ત્રણ વર્ષ અને સાડા આઠ મહિને આ આરો શરુ થયો. છઠ્ઠા આરાનું નામ દુખમા દુઃખમ છે આ આરામાં દુઃખ સિવાય કશું જ નથી. આ આરામાં મનુષ્યની
54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org