SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરજિન સ્તોત્ર શ્રી વીરજિન સ્તોત્રમાં માત્ર ચાર જ શ્લોક છે. આ રચના સ્વતંત્ર નથી પરંતુ પરિશિષ્ટ પર્વના પ્રારંભે આ શ્લોકો આપેલાં છે. તીર્થકર ભગવંત શ્રી મહાવીર સ્વામીને આમાં વંદન કરવામાં આવેલ છે. પ્રથમ મૂળ શ્લોકો જોઈએ श्रीमते वीरनाथाय सनाथायाऽद्भुत श्रिया। महानन्दसरोराजमरालायाऽहंते नमः ॥१॥ सर्वेषां वेधसामाद्यमादिमं परमेष्ठिनाम् । देवाधिदेवं सर्वज्ञ श्रीवीरं प्रणिदध्महे ॥ २ ॥ कल्याणपादपाऽऽराम श्रुतगङ्गाहिमाचलम् । विश्वाऽम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् ॥ ३ ॥ पान्तु वः श्रीमहावीरस्वामिनो देशनागिरः । भन्यानामान्तरमलप्रक्षालनजलोपमाः ।। ४ ।। આ શ્લોકોના અર્થ- મહાનંદ પી સરોવરમા રાજહંસ (રાજમહાલ) સમાન, અદભૂત સંપદા (શ્રી) વાળા યુકત રીતે બિરાજમાન (સનાથાય તેવા મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું. ૧ બધાંજ જ્ઞાનીઓમાં મુખ્ય અને પંચ પરમેષ્ઠિમાં અગ્રગણ્ય, સર્વજ્ઞ એવા દેવાધિદેવ શ્રી વીર પ્રભુનું હું ધ્યાન ધરુ છુ. (પ્રણિદ્ધમહે. ૨ કલ્યાણ પી વૃક્ષ પાદપને પોષણ સમાન, શ્રત-ગંગા માટે હિમાલય સમાન, વિશ્વના કમળો (અંભોજી માટે સૂર્ય સમાન તેવા જ્ઞાત પુત્ર શ્રી મહાવીર દેવને હું વંદુ છુ ૩ ભવ્ય જનોના આંતરિક કષાય મળીને શુદ્ધ કરનારા, જળ સમાન. શ્રી મહાવીર સ્વામીની ઉપદેશ વાણી ગિ૨) અમારું રક્ષણ કરો (પાન્ત). ૪ 46 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy