________________
અમૃત તુલ્ય સ્યાદવાદ રૂપી વાણીના પૂવાપર વિરોધ વગરની સિંચન-ઉપદેશ કરવાવાળા, મોક્ષસુખરુપી કંદનાં અંકુરમાર્ગને પ્રગટ કરવામાં નવીન (અષાડ માસના વાદળ સમાન શીતળનાથ પ્રભુ આપ ભવ્યોનું રક્ષણ કરે ૧૦ ભવરોગમાં પીડાતાં જંતુઓ માટે જેમનું દર્શન દરાજ સમાન છે તે તથા મોક્ષ લ મીનાં ઉપભોગ કરવા વાળા શ્રેયાંસપ્રભુ કલ્યાણકારી હો ૧૧ વિશ્વના ઉપકારક એવા તીર્થકર નામ કર્મને ઉપાર્જન કરવા વાળા. સુરાસુર નરોથી પૂજયમાન વાસુપૂજય પ્રભુ આપને પવિત્ર કરો ૧૨ કતકના ચૂર્ણ (લોદ) સમાન, ત્રણે લોકના પ્રાણીઓના ચિતરુપી જળને શુદ્ધ કરવા વાળી જિનેશ્વર શ્રી વિમળનાથની વાણી જયવંતી છે. ૧૩ સ્વયંભૂરમણ નામના અંતિમ સાગરની સાથે સ્પર્ધા કરવાવાળા કરુણા રસ પી જળથી, શ્રી જિનેશ્વર અનંતજિન અનંત સુખશ્રી અપો ૧૪ પ્રાણીઓના મનોરથ પૂરાં કરવામાં કલ્પવૃક્ષ સમાન તથા દાન શીલ તપ અને ભાવ ચાર પ્રકારનાં ધર્મને ઉપદેશ કરવાવાળા જિનેશ્વર શ્રી ધર્મનાથની હું ઉપાસના કરુ છું ૧૫ અમૃત તલ્ય વાણીરુપી કિરણોથી દિગંતને પ્રકાશિત કરનારા મૃગ લાંછનવાળા જિનેશ્વર શ્રી શાંતિનાથ આપ ભવ્યોના અજ્ઞાન રુપી અંધકારનો નાશ કરે. ૧૬ અતિશયોની હિથી યુકત (આ અતિશયો બીજે આપેલાં છે સુર,અસુર,મનુષ્ય તથા એમના નાથ ઈન્દોના યે નાથ તેવા શ્રી કુંથુનાથ ભગવાન આપ ભવ્યોની સુખ સંપદાના હેતુ ૫ હો. ૧૭ ચોથા આરાના ગગનમંડળમાં સૂર્ય સમાન શ્રી અરનાથ જિનેશ્વર આપ ભવ્ય જીવો ના ચોથા પુરુષાર્થની (ધર્મ અર્થ, કામ અને મોક્ષમાં ચોથો પુરુષાર્થ તે મોક્ષશોભામાં વૃદ્ધિ કરે. ૧૮ સુ૨. અસુર, ન૨.અધીશ (ઈ૬), મયુરના માટે નવા વસેલા (અષાઢ મહિનાના પ્રથમ વારિ સમાન તથા કર્મ રૂપી વૃક્ષ -શૂને ઉખાડવામાં એરાવત હાથી-હસ્તિ મલ્લ-એવા શ્રી મલ્લિ જિનની અમે સ્તુતિ કરીએ છીએ. ૧૯
44. www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only