________________
જેણે નવું વ્યાકરણ છંદ, દ્રયાશ્રય, અલંકાર, યોગશાસ્ત્ર, તર્ક શાસ્ત્ર, જિનવરોના ચરિત્ર ઇત્યાદિની રચના કરી છે તેણે કેવી કેવી વિધિથી (કાર્યોથી આપણો મોહ દૂર નથી કર્યો - સોમપ્રભ સુરિ
વિધા પી સમુદ્રના મંથનમાં મંદ૨ પર્વત સમાન હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ (પ્રાપ્ત થયેલાં ) છે -દેવચંદુ રચિત ચંદુલેખામાં
શબ્દ, પ્રમાણ, સાહિત્ય, છંદ.ના વિધાયક શ્રી હેમચંદ્રાચાર્યના ચરણ પ્રસાદને નમસ્કાર -રામચંદ્. ગુણચંદ્ર જ્ઞાનના મહાસાગર
-પીટર્સન ગુજરાતના જ્યોતિર્ધર- -ક.મા. મુન્શી સ્યાદવાદ વિજ્ઞાન મૂર્તિ –મુનિ શ્રી પુણ્યવિજયજી
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org