________________
૧૬. સુવર્ણ સિદ્ધિ
શ્રીમદ્ આનંદઘનજી મુક્તિ પંથ-નિર્વાણપદ્મના પ્રવાસૉ હતા અને આવી મહાન વિભૂતિએ કેાઈ સિદ્ધિમાં કદી અટવાઈ જતી નથી. તેએ આબુ પહાડ અને મંડળાચળ પર્વતની ગુફાઓ, સિધ્ધાચલ, તલાજા, ગિરનાર, ઈડર, તારંગા વગેરે સ્થળેએ એકાન્ત સ્થાનમાં રહી ધ્યાન ધરતા. વળી ત્યાંના કેટલાક ચેાગીના આનદઘનજીના મિત્ર થયા હતા અને તે સૌ તેમની અવારનવાર મુલાકાત લેતા હતા.
એક વખત એક ચેાગી મિત્રે અનેક પ્રયત્ના અને પ્રયાગાના અંતે સુવર્ણ`સિદ્ધિ પ્રાપ્ત કરી અને સુવર્ણ અનાવવા માટેના રસાયણના એક સીસા ભરી પેાતાના શિષ્ય સાથે આનદઘનજીને મેકલાળ્યેા. શિષ્યે આનંદઘનજી પાસે આવી પેાતાના ગુરુએ પ્રાપ્ત કરેલી મહાન સિદ્ધિની વાત કરી પેલા રસાયણના સીસે આપ્યા અને પથ્થર પર તે રસાયણના છંટકાવથી, પથ્થરતુ સેનાની શિલામાં રૂપાંતર થઈ ય છે તે વાત સમજાવી.
શ્રીમદ્ આનંદઘનજીએ તે! પેલા સીસાને હાથમાં લઇ પહાડ પરથી નીચેની ખીણમાં ફેકી દીધે. શ્રીમદ્ન આવા વિચિત્ર વર્તાવ જોઈ પેલા શિષ્યને ભારે આદ્યાત થયા અને શ્રીમની સાથે ગુસ્સાપૂર્વક યદ્વાતઢા વાત કરવા લાગ્યા.
શ્રીમદ્ આન ધનજીએ શિષ્યને શાંત કરતાં કહ્યું : ભાઈ ! સુવર્ણ સિદ્ધિના રસાયણ દ્વારા કાંઈ આત્મસિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મનને નિળ બનાવવું-ચિત્તને સ્ફટિક જેવું શુદ્ધ કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org