________________
૧૦. ધાર્મિક ઉત્સવા ]
[ ૪૩
આડંબરો ઘણી વખત અંદરની ભક્તિની ન્યૂનતાના પ્રતીક રૂપે હાય છે. એટલે આવા બધા ઉત્સવા અને સમાર'ભામાં જેટલી વધુ સાદાઈ અને એછી ટાપટીપ હશે એટલા પ્રમાણમાં તે વધુ દીપી નીકળશે.
દેશકાળ અને અન્ય બહાના નીચે આવા ધાર્મિક સમારશે.. અને અનુષ્ઠાનેાની અવહેલના અને ટીકા કરવી, તેમજ ગીચ ભાષામાં પત્રિકાએ બહાર પાડવી, એ આજે આપણા સમાજમાં એક પ્રકારની ફેશન થઈ પડી છે. પરન્તુ આવી પદ્ધતિ રચનાત્મક નથી અને તેથી અનુમેાદનને પાત્ર નથી. નિંદા અને માત્ર ટીકાએ કરવાથી લેાકસમાજ સુધરી શકતે નથી, પણ આવા ઉત્સવા અંગે દેશકાળને અનુસરી જરૂરી ફેરફારો કરવાની આવશ્યકતા સ`ખંધમાં શાંતિપૂર્વક લૈકમત કેળવવા જોઈ એ.. સત્તાના બળથી અગર નિદાના પ્રહારથી આ કાર્ય સિદ્ધ ન થઈ શકે, પણ માત્ર પ્રેમ અને વિનમ્રતાના માર્ગે જ આ કાર સરળ અને શકય અને.
(‘જૈન ’ ‘૨૩-૧-૬૫. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org