________________
૩૨ ]
[ જાણ્યું અને જોયું નથી તો બીજું શું છે? પેલા દક્ષિણીબહેનના હૃદયમાં અનુકંપા અને દયા જાગ્રત થાય તે દૃષ્ટિએ મેં કહ્યું કે હકિકતમાં તો આ તોફાનના કારણે એક સ્ત્રી વિધવા થઈ છે, જ્યારે બીજી સ્ત્રીના ધણીને જેલમાં મોકલવાનું કામ કરી આપણે તેને પણ વિષમ પરિસ્થિતિમાં મૂકવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ કેસ ચાલતો હતું ત્યારે કોર્ટમાં આરોપીની પત્ની તેના નાના બાળક સાથે આવી બેન્ચ પર બેસી રહેતી.
પરંતુ આમ છતાં, બેઉ પક્ષના સભ્ય પિતાપિતાના અભિપ્રાયમાં મકકમ રહ્યા. લગભગ ચાર વાગે નામદાર જજ પાસે જઈ પુરીના ફેરમેને અમારા ભિન્નભિન્ન અભિપ્રાય તેમની સમક્ષ જાહેર કર્યા.
તે જ સાંજના કેસનું જજમેન્ટ આવી ગયું, અને નામદાર જજે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છેડી દીધા. લઘુમતીને બહુમતી ઉપર વિજય થયો કે આખરે સત્યનો જય થયે, એ કહેવું એ તે આજે પણ મારા માટે અશક્ય છે.
(જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા, નવેમ્બર ૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org