________________
૭. ગુનેગાર કે નિર્દોષ ? ]
[ ૩૧
જેને Summing up કહેવામાં આવે છે) શરૂ કયું; અને બીજા દિવસે પણ અઢી કલાક સુધી આ ક્રિયા ચાલુ રહી. જ્યુરીના સભ્યા અપેારના ૧ વાગે હાઇકોટના ઉપલા માળે નિય કરવા ગયા. આરોપી નં. ૨-૩-૪ ની ખમતમાં અંધા સભ્યોએ સર્વાનુમતે તેને નિર્દોષ ઠરાવ્યા. પણ આરેાપી ન’બર એકની બાબતમાં સભ્યા વચ્ચે તીવ્ર મતભેદ હતા, અને લંચના ટાઇમ સુધીમાં અમે નિર્ણય પર આવી ન શકયા.
લંચ પછી બધા સભ્યાએ એકમત પર આવવા પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા ન મળી. જ્યુરીના નવ સભ્યા પૈકી પાંચ સભ્યાના મત એવા હતા કે પહેલા નખરને આરોપી મરનારના ખૂન માટે હંડુ એવી ઈજા કરવા માટે જવાબદાર હતા. જ્યારે ત્રણ પારસી સભ્યો અને હું આરોપીને શકના લાભ આપી નિર્દોષ ઠરાવવાના મતમાં હતા.
દરેક વ્યક્તિને પાતપેાતાના સ્વતંત્ર મત હેાય છે, અને કોઈ એક બાબત પરત્વે જુદીજુદી વ્યક્તિએ જુદાજુદા અભિપ્રાયેા ધરાવી શકે છે. આમાં અકળાવાના કે કચવાટનો પ્રશ્ન ન હતા. આમ છતાં બહુમતી ધરાવનારા પક્ષના સભ્યાને અમારૂ' ષ્ટિબિન્દુ સમજાવવા મે કહ્યું : કાઇપણ વ્યક્તિના અઘટિત અગર દુરાચારભર્યાં આચરણ વિષે ન્યાય કરતાં પહેલાં કેવા સજોગો અને પરિસ્થિતિ વચ્ચે એ કાર્ય બનવા પામ્યું છે, એ કિકત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. સ્ત્રીના કારણે રામે રાવણને મારી નાંખ્યા, પણ તેમ છતાં આપણે રામની ગણુના આદર્શ પુરૂષ તરીકે કરીએ છીએ, આ ફેસ પણ રામ અને રાવણવાળી રામાયણની નાની
આવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org