________________
૧. કુદરતી ઉપચાર વિષે મારે અનુભવ
[ પુ
હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહની ક્રિયામાં આપણે જેમ પાપ માનીએ છીએ, તેમ માંદા પડવાની ક્રિયા પણ એક પ્રકારના પાપ રૂપે માનવી જોઈએ. ડૉકટર જૉનસને એક સ્થળે કહ્યુ` છે કે: Every sick man is a kind of rascal. ખીા એક વિદ્વાન પુરુષે કહ્યું છે કે : A man who does not take care of his health commits a fraud upon himself અર્થાત્ જે માણસ પેાતાની તંદુરસ્તીની કાળજી નથી રાખતા, તે પેાતાની જાત સાથે ઢંગે રમે છે.
દવાઓથી કટાળેલા તેમજ દવાઓની પેાકળતાની જેને ખાતરી કરવી હાય, તેવાં દરેક સ્ત્રી--પુરુષાને નિસર્ગોપચાર આશ્રમ-ઉરૂલીકાંચનની એક વખત મુલાકાત લેવા મારી નમ્ર વિન'તી છે.
[તંદુરસ્તી, માર્ચ ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org