________________
૪ ]
[ જાણ્યું અને જોયુ*
સુધી હું આશ્રમમાં રહ્યો. રસાહારથી મારું વજન ૧૫ રતલ ઘટયું, ચરબી ઓછી થઈ, અને નિરોગી બન્યા. રસાહાર ઉપર રહેવા છતાં, સાંજ સવાર મળી હું દશ માઈલ ફરતા અને સરસ સ્મૃતિ રહેતી.
રોગ માત્ર આપણે કરેલા કુદરતી નિયમેાના ભગની શિક્ષારૂપે છે, પરંતુ એ શિક્ષામાંથી છટકવા માટે દવા અને ઇન્જેશનાના આશ્રય લેવા, એ એક રીતે તા કુદરતના નિયમેાના તિરસ્કાર કરવા જેવું છે, અને એ માગે મેાટા ભાગના કિસ્સાએમાં દરદી દર્દમાંથી મુક્ત થવાને બદલે દથી ઘેરાઈ જાય છે. કુદરતી સારવારથી આપણા ના મૂળમાંથી નાશ થાય છે, ત્યારે દવાઓથી આપણા ને નાશ થયેા છે, એવે! માત્ર ભ્રમ આપણામાં ઉત્પન્ન થાય છે.
નજીવાં અને સામાન્ય દર્દીની માખતમાં ડૉકટરે દવાએ માટેનું મેટું લીસ્ટ આપે છે. જમ્યા પછી અન્ન પચાવવા માટેની ગેાળીએ, જમ્યા પહેલાં ભૂખ લગાડવાની ગોળીઓ, રાત્રે સૂતી વખતે દસ્ત સાફ લાવવાની ગેાળીએ, સવારમાં વિટામીનની ગેાળીએ, સાંજના શક્તિ માટેની ગેાળીએ, અપેારના સ્મૃતિ રહે તે માટેની ગેાળીએ, અને આમ ઘણી વખત તે ભેજનની વસ્તુઓની સંખ્યા કરતાં દવાઓની સંખ્યાએના નખર વધી જાય છે. પછી તા ધીમે ધીમે દરદીએને દેવાનું વ્યસન લાગુ થાય છે. પરદેશની મેાંઘી દવાઓથી આપણા દેશના કરોડો રૂપિયાનું પાણી થાય છે, અને તંદુરસ્તીમાં ફાયદા થવાને બદલે પરિણામે આપણા દેશનાં સ્ત્રી પુરુષાનાં શરીર અને મન નાજુક, નખળાં અને વિકૃત થતાં જોવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org