SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. નીતિ અને ચારિત્રભ્રષ્ટતા ] [ ૧૨૯ Avaj 3: I admit I have violated the law of the world we move in; for that law gives no right to an old man-to love a young woman. And for that violation I am willing to be punished by the world and by you.” 244ick હું કબૂલ કરું છું કે જે જગતમાં આપણે રહીએ છીએ તે જગતના કાયદાનું મેં ઉલ્લંઘન કર્યું છે, કારણ કે એ કાયદે એક વૃદ્ધ માણસને એક યુવાન સ્ત્રી સાથે પ્રેમ કરવાને અધિકાર આપતું નથી, અને આવા ઉલ્લંઘન માટે હું ઈચ્છું છું કે જગત અને તમે (નરસિંહરાવ) મને શિક્ષા કરે. શ્રી દયારામને થયેલ આ અસહ્ય આઘાત પિકળ ન હતો. પિતાનાથી થઈ ગયેલી ભૂલને પશ્ચાતાપ કરી તરત જ તમામ જાહેર પ્રવૃત્તિઓમાંથી, સમાજજીવનમાંથી, તેઓ નિવૃત્ત થઈ ગયા અને પિતાની મિલકતની ફારગતી પાંચ રૂપિયાના સ્ટેમ્પના કાગળ પર લખી નાખી. પોતાના ટ્રસ્ટની મિલકત છેડી દીધી એટલું જ નહિ પણ વડીલોપાર્જિત સર્વ મિલકત પરથી પિતાને સંપૂર્ણ હકકે છોડી દીધું. દયારામ અને ઊર્મિલાને આધાર માત્ર દયારામના પેન્શન પર જ રહ્યો. આ લગ્નને એક મહાન અપરાધી કૃત્ય માની દયારામે સંપત્તિને ત્યાગ અને પોતે પોતાની જાતે જ પોતાને સમાજ બહિષ્કાર કરી, શેષ જીવન ખૂણે પાળનારી વિધવાની જેમ એકાંતવાસ અને શોક પાળ્યાં. માનવી માત્ર ભૂલને પાત્ર છે. પાપકૃત્ય માટે આઘાત થાય અને એ આઘાતમાંથી વેદના અને પશ્ચાત્તાપ ઉત્પન્ન થવા પામે, તો એવા પશ્ચાત્તાપરૂપી અગ્નિમાં ગમે તેવા પાપને નાશ કરવાની શક્તિ છે. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy